શરીરમાં ખરાબ લોહીને શુદ્ધ કરશે આ 10 ઉપાય, અપનાવો કોઈ પણ એક

સ્કિન પર ડાઘ, ફોલ્લી અથવા ઈન્ફેક્શન આ તમામ ખરાબ લોહીના કારણે થાય છે. જોકે, આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી.

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 06:53 PM
આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.
આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.

યૂટિલિટી ડેસ્કઃ તમે ભલે ગમેતેટલો સારો ખોરાક લો, એક્સરસાઇઝ કરો, પરંતુ જો તમારા લોહીમાં ખરાબી હશે તો તમે સંપૂર્ણપણે હેલ્ધી નથી અને તેના પરિણામ તમને કોઈ ન કોઈ રૂપમાં જોવા મળી જ શકે છે. લોહીની ખરાબીનો સૌથી મોટો લક્ષણ સ્કિન રોગના રૂપમાં સામે આવે છે. સ્કિન પર ડાઘ, ફોલ્લી અથવા ઈન્ફેક્શન આ તમામ ખરાબ લોહીના કારણે થાય છે. જોકે, આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. તેમજ ડોક્ટર પાસે જઈ મેડિકલ ટ્રીટમેન્ટની પણ જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.

આજે અમે તમારા માટે કેટલીક ઘરેલૂ ટિપ્સ લઈને આવ્યાં છીએ જેને અપનાવીને તમે ખરાબ લોહીને ઝડપથી શુદ્ધ કરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ખરાબ લોહીને શુદ્ધ કરવા માટે શું કરવું...

સવારે લીમડાની થોડી કૂંપળ ખાલી પેટ ચાવો અને ઉપરથી પાણી પી જાવ.
સવારે લીમડાની થોડી કૂંપળ ખાલી પેટ ચાવો અને ઉપરથી પાણી પી જાવ.
સવારના સમયે કરિયાતુંના થોડા પાન વાટીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાવ.
સવારના સમયે કરિયાતુંના થોડા પાન વાટીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાવ.
આદું અને લીંબુને વાટીને પછી તેમાં લીંબુના 2થી 3 ટીપાં, ચપટી મીઠું અને વાટેલા કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો.
આદું અને લીંબુને વાટીને પછી તેમાં લીંબુના 2થી 3 ટીપાં, ચપટી મીઠું અને વાટેલા કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો.
પાકેલાં બીલીના માવામાં ખાંડ મિક્સ કરીને લેવાથી સપ્તાહમાં લોહી શુદ્ધ કરી દે છે.
પાકેલાં બીલીના માવામાં ખાંડ મિક્સ કરીને લેવાથી સપ્તાહમાં લોહી શુદ્ધ કરી દે છે.
હળદર લોહીમાં રહેલા દોષોને મૂત્ર દ્વારા અથવા ડાયરિયાના માધ્યમથી દૂર કરી દે છે.
હળદર લોહીમાં રહેલા દોષોને મૂત્ર દ્વારા અથવા ડાયરિયાના માધ્યમથી દૂર કરી દે છે.
સવારે ખાલી પેટ 2થી 3 લસણની કળીઓ ખાવાથી ખરાબ લોહીને શુદ્ધ થાય છે.
સવારે ખાલી પેટ 2થી 3 લસણની કળીઓ ખાવાથી ખરાબ લોહીને શુદ્ધ થાય છે.
સવારે રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ખરાબ લોહી સાફ થાય છે.
સવારે રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ખરાબ લોહી સાફ થાય છે.
વિટામિન Cથી ભરપૂર આમળા લીવરની કાર્યક્ષમતા વધારે છે.
વિટામિન Cથી ભરપૂર આમળા લીવરની કાર્યક્ષમતા વધારે છે.
લોહીની કમી દૂર કરવા માટે શેરડીનો તાજો રસ પીવો જરૂરી છે.
લોહીની કમી દૂર કરવા માટે શેરડીનો તાજો રસ પીવો જરૂરી છે.
સવારે મેથીના દાણાને એ જ પાણીમાં ઝીણા વાટીને પી લો. ખરાબ લોહી શુદ્ધ થશે.
સવારે મેથીના દાણાને એ જ પાણીમાં ઝીણા વાટીને પી લો. ખરાબ લોહી શુદ્ધ થશે.
X
આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.
સવારે લીમડાની થોડી કૂંપળ ખાલી પેટ ચાવો અને ઉપરથી પાણી પી જાવ.સવારે લીમડાની થોડી કૂંપળ ખાલી પેટ ચાવો અને ઉપરથી પાણી પી જાવ.
સવારના સમયે કરિયાતુંના થોડા પાન વાટીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાવ.સવારના સમયે કરિયાતુંના થોડા પાન વાટીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાવ.
આદું અને લીંબુને વાટીને પછી તેમાં લીંબુના 2થી 3 ટીપાં, ચપટી મીઠું અને વાટેલા કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો.આદું અને લીંબુને વાટીને પછી તેમાં લીંબુના 2થી 3 ટીપાં, ચપટી મીઠું અને વાટેલા કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો.
પાકેલાં બીલીના માવામાં ખાંડ મિક્સ કરીને લેવાથી સપ્તાહમાં લોહી શુદ્ધ કરી દે છે.પાકેલાં બીલીના માવામાં ખાંડ મિક્સ કરીને લેવાથી સપ્તાહમાં લોહી શુદ્ધ કરી દે છે.
હળદર લોહીમાં રહેલા દોષોને મૂત્ર દ્વારા અથવા ડાયરિયાના માધ્યમથી દૂર કરી દે છે.હળદર લોહીમાં રહેલા દોષોને મૂત્ર દ્વારા અથવા ડાયરિયાના માધ્યમથી દૂર કરી દે છે.
સવારે ખાલી પેટ 2થી 3 લસણની કળીઓ ખાવાથી ખરાબ લોહીને શુદ્ધ થાય છે.સવારે ખાલી પેટ 2થી 3 લસણની કળીઓ ખાવાથી ખરાબ લોહીને શુદ્ધ થાય છે.
સવારે રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ખરાબ લોહી સાફ થાય છે.સવારે રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ખરાબ લોહી સાફ થાય છે.
વિટામિન Cથી ભરપૂર આમળા લીવરની કાર્યક્ષમતા વધારે છે.વિટામિન Cથી ભરપૂર આમળા લીવરની કાર્યક્ષમતા વધારે છે.
લોહીની કમી દૂર કરવા માટે શેરડીનો તાજો રસ પીવો જરૂરી છે.લોહીની કમી દૂર કરવા માટે શેરડીનો તાજો રસ પીવો જરૂરી છે.
સવારે મેથીના દાણાને એ જ પાણીમાં ઝીણા વાટીને પી લો. ખરાબ લોહી શુદ્ધ થશે.સવારે મેથીના દાણાને એ જ પાણીમાં ઝીણા વાટીને પી લો. ખરાબ લોહી શુદ્ધ થશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App