Divya Bhaskar

Home » Lifestyle » Health » Best Home Remedies for Prickly Heat problem

એક જ દિવસમાં દૂર થશે શરીર અને ચહેરા પર થતી અળાઈઓ, કરો 15 ઉપાય

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 05:33 PM

ગરમીમાં બધાંને પરેશાન કરે છે અળાઈઓની સમસ્યા, 1 દિવસમાં દૂર કરશે આ 15 ઉપાય

  • Best Home Remedies for Prickly Heat problem
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉનાળાની ઋતુમાં વધતી જતી ગરમીને કારણે અનેક સમસ્યાઓ થાય છે. જેમાં અળાઈઓ એ ઉનાળામાં થતી અને ખૂબ પજવતી સમસ્યા છે. જેઓને આ સમસ્યા નડે છે તેઓ માટે ઉનાળો અસહ્ય બની જાય છે. ગરમી અને ભેજને કારણે પુષ્કળ પરસેવો થાય છે. પરેસવાને કારણે ત્વચા પર ખંજવાળ અને ત્યારબાદ બળતરા ઉત્પન્ન થાય છે. જેના પરિણામે બેકટેરિયા ઉત્પન્ન થાય છે અને ત્વચા પર ઝીણી ફોલ્લીઓ થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ડોક, સ્તનની નીચે, બગલ, જાંઘ અને પીઠ પર થાય છે.

    અળાઈઓથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય શરીરને ઠંડુ રાખવાનો છે. શરીરની ગરમીને નિયંત્રણમાં રાખે તેવા ઉપાયો કરો. આ સિવાય આજે અમે તમને 15 અસરકારક ઘરેલૂ ઉપાયો જણાવીશું, જે અળાઈઓમાં તરત જ રાહત આપશે.


    આગળ વાંચો અળાઈથી ઝડપથી છૂટકારો અપાવતા અન્ય ઘરેલૂ ઉપાયો વિશે.

  • Best Home Remedies for Prickly Heat problem
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best Home Remedies for Prickly Heat problem
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending