Divya Bhaskar

Home » Lifestyle » Health » Best and easy Health Check Up By Paper at home

હાથ પર પેપર રાખી 1 જ મિનિટમાં જાણો કઈ બીમારી છે તમને, જાણો તેની પ્રોસેસ

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 05:05 PM

તમને કઈ બીમારી છે તે જાણવા ડોક્ટર પાસે જવું નહીં પડે, કરો પેપરનો આ 1 ઉપાય

  • Best and easy Health Check Up By Paper at home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના લોકો બીમારીઓ વિશે જાણવા ડોક્ટર પાસે જતાં હોય છે. પણ આજે અમે તમને અહીં એક રિસર્ચ પર આધારિત એક એવો ટેસ્ટ જણાવવા જઈ રહ્યાં છીએ જેની મદદથી તમે ઘરે જ જાણી શકશો કે તમને કોઈ બીમારી છે કે નહીં. યૂનિવર્સિટી ઓફ ટોરોનટોના આસિસ્ટેન્ટ પ્રોફેસર અને બ્રોડકાસ્ટ મેડિકલ જર્નાલિસ્ટ ડો. જેલીન હૂબરે આ ટેસ્ટ કરીને બતાવ્યો છે. આમાં પેપરની મદદથી આ હેલ્થ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેથી આજે અમે તમને આ રિસર્ચના આધારે આ ટેસ્ટ કરવાની રીત જણાવીશું. આ બહુ જ સરળ છે અને કઈ-કઈ બીમારી વિશે જાણી શકાય છે આ ટેસ્ટથી તે પણ જણાવીશું.


    આગળ વાંચો પેપરના માત્ર આ 1 સરળ ટેસ્ટથી કઈ રીતે જાણી શકાય છે કે તમને બીમારીઓ છે કે નહીં.

  • Best and easy Health Check Up By Paper at home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best and easy Health Check Up By Paper at home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best and easy Health Check Up By Paper at home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Best and easy Health Check Up By Paper at home
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending