Divya Bhaskar

Home » Lifestyle » Health » Surprising Benefits of Waking Up Early

સવારે ઊઠીને સૌથી પહેલા કરો આ કામ, શરીર રહેશે નિરોગી અને એક્ટિવ

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 05:28 PM

કેટલાય લોકો સવારે ઉઠતા જ એકદમથી પથારી છોડી દે છે. આવું કરવાથી હાર્ટ પર ખરાબ અસર પડી શકે છે.

  • Surprising Benefits of Waking Up Early
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    આયુર્વેદમાં સવારે ઉઠવાની યોગ્ય રીત જણાવવામાં આવી છે. તેને અપનાવીને બોડીને હેલ્ધી રાખી શકાય છે.

    યૂટિલિટી ડેસ્કઃ કેટલાય લોકો સવારે ઉઠતા જ એકદમથી પથારી છોડી દે છે. આવું કરવાથી હાર્ટ પર ખરાબ અસર પડી શકે છે. આયુર્વેદમાં સવારે ઉઠવાની યોગ્ય રીત જણાવવામાં આવી છે. તેને અપનાવીને બોડીને હેલ્ધી રાખી શકાય છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના આયુર્વેદ એક્સપર્ટ ડો. ગોવિંદ પારિક જણાવી રહ્યા છે સવારે ઉઠવાની યોગ્ય રીત.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સવારે ઉઠવાની યોગ્ય રીત તથા તેના ફાયદા...

  • Surprising Benefits of Waking Up Early
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સવારે ઊંઘ ઊઠવા પર સૌથી પહેલા રાઇટ સાઇડ વળો અને પછી ઊભા થઈને બેસી જાવ.
  • Surprising Benefits of Waking Up Early
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    આવું કરવાથી હાર્ટ પર એકાએક દબાણ નથી આવતું.
  • Surprising Benefits of Waking Up Early
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    હવે બંને હાથને ઉપર કરીને સ્ટ્રેચિંગ કરો.
  • Surprising Benefits of Waking Up Early
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી બોડીમાં રાતના જે બ્લડ સપ્લાયની સ્પીડ ધીમી હતી, તે નોર્મલ થવા લાગે છે.
  • Surprising Benefits of Waking Up Early
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હવે તમારી હથેળીઓને પરસ્પર રગડો અને બંને આંખો પર રાખો.
  • Surprising Benefits of Waking Up Early
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી બોડીની અલર્ટનેસ વધે છે.
  • Surprising Benefits of Waking Up Early
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હવે બંને હાથને કિસ કરી બેડમાંથી ઊભા થઈ જાવ.
  • Surprising Benefits of Waking Up Early
    બંને હાથને કિસ કરવાથી બોડીની એનર્જી વધી જાય છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending