ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» નાક વીંધવાનો ફાયદો, Benefits of Nose Ring according to Indian Tradition

    સાયન્સ પણ માની ચૂક્યું છે આ ભારતીય રિવાજને, ફાયદો કરે છે સ્ત્રીના ગર્ભાશયને

    divyabhaskar.com | Last Modified - May 12, 2018, 10:00 AM IST

    ભારતીય સંસ્કૃતિના દરેક રિવાજ પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય છે
    • ગર્ભાશય સાથે સીધો સંબંધ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગર્ભાશય સાથે સીધો સંબંધ

      યુટિલિટિ ડેસ્ક: આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિના અંગમના કારણે સમયના સાથે કલ્ચર પણ બદલાતું જાય છે. સમગ્ર જીવન દરમિયાન જાતજાતની વિધિઓ અને રીત-રિવાજો કરવામાં આવે છે. તેમાંનો એક છે નાક વીંધાવું. બાળકી થોડી સમજણી થાય એટલે તેના કાનની સાથે નાક પણ વીંધવામાં આવે છે. હેલ્થની સાથે-સાથે રિલિજિયસ ફાયદા પણ મળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ મુજબ પણ નાક વીંધવાથી ફાયદા મળે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ નાક વીંધવાથી મળતા ફાયદા વિશે.

      ગર્ભાશય સાથે સીધો સંબંધ: ભારતીય સંસ્કૃતિના દરેક રિવાજ પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય છે. આવી જ એક વિધિ છે નાક વીંધાવવાની. નાક વીંધાવવાની વિધિનો સીધો સંબંધ છે સ્ત્રીઓના ગર્ભાશય સાથે.

      જોડવામાં આવ્યું છે સુંદરતા સાથે: ભારતીય સંસ્કૃતિમાં નાકની નથણીને સ્ત્રીઓના શૃંગારનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, સ્ત્રીઓએ પાર્વતીજીના માનમાં નાકમાં ચુન્ની કે નથણી પહેરવી જોઇએ.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ, નાક વીંધાવાના ફાયદા....

    • વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નાક વીંધવાનો ફાયદો, Benefits of Nose Ring according to Indian Tradition
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    X
    Top