ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીશો તો, 8 તકલીફોમાં જબરદસ્ત ફાયદા મળશે

રોજ 1-1 ચમચી ગોળ-જીરું પાણીમાં ઉકાળીને પીવો, 8 પ્રકારની તકલીફોમાં થશે ફાયદો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 05:17 PM
Benefits Of Eating Jaggery With Cumin Seeds

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બન્ને હેલ્ધી વસ્તુઓને મિક્ષ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીને તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શખો છો. જેથી આજે અમે તમને જરું અને ગોળના મિશ્રણથી થતાં 8 જોરદાર ફાયદાઓ જણાવીશું.

ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ

એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી ગોળ અને એક ચમચી જીરું મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.

આગળ વાંચો જીરું અને ગોળનું પાણી પીવાના 8 ફાયદા.

Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
Benefits Of Eating Jaggery With Cumin Seeds
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App