ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» માટલાનું પાણી પીવાના ફાયદા | Why matka water is beneficial to health

    ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા

    divyabhaskar.com | Last Modified - May 12, 2018, 09:20 AM IST

    માટલાનું પાણી પીવાના ફાયદા અને ફ્રિજનું પાણી પીવાથી થતાં નુકસાન જાણો
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ ભારતીય ઘરોના રસોડામાં માટલું તો જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો ફ્રિજનું પાણી પીવા લાગ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. નિષ્ણાતો મુજબ માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. માટલાનું પાણી પીવાથી થતાં ફાયદા અંગે જણાવતા પહેલા અમે ફ્રિજનું અત્યંત ઠંડું પાણી પીવાથી થતાં નુકસાન અંગે જણાવીશું.

      ફ્રિજનું પાણી પીવાથી થતું નુકસાન

      - જમ્યા પછી તરત જ ફ્રિજનું ઠંડું પાણી પીવાથી ડાયજેશન પ્રોસેસ ધીમી થાય છે. તેની નેગેટિવ અસર મેટાબોલિઝમ પર પડે છે અને શરીરમાં ફેટ જમા થવા લાગે છે.
      - ડાયજેશન પ્રોસેસ ધીમી થવાને કારણે કબજિયાત, ખાટ્ટા ઓડકાર અને ગેસનો પ્રોબ્લેમ થવા લાગે છે.
      - અત્યંત ઠંડું પાણી પીવાથી શરીરનું તાપમાન અચાનક બદલાય છે તેની ખરાબ અસર મગજ પર પડે છે અને તેને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

      આગળ જાણો માટલાનું પાણી પીવાથી થતાં ફાયદા અંગે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માટલાનું પાણી પીવાના ફાયદા | Why matka water is beneficial to health
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `