Home » Lifestyle » Health » Healthy Benefits of Cooked Corn

મકાઇથી થશે કોલેસ્ટેરોલ થશે ઓછું, જાણો 5 ફાયદા

Divyabhaskar.com | Updated - Jan 25, 2018, 02:54 PM

સ્વીટકોર્ન હોય અથવા દેશી મકાઇનો ડોડો હોય તે હેલ્થ માટે ખૂબ ગુણકારી છે

  • Healthy Benefits of Cooked Corn
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્કઃ સ્વીટકોર્ન હોય અથવા દેશી મકાઇનો ડોડો હોય તે તબિયત અને સૌંદર્ય માટે ફાયદાકારક છે. અત્યારની લાઇફસ્ટાઇલમાં ઘણામાં લોકોને કોલેસ્ટેરોલની સમસ્યા હોય છે. આ કોલેસ્ટોરેલને ઓછું કરવામાં મકાઇ ઉપયોગી છે. મકાઇને કૂક કરીને ખાવી ફાયદાકારક છે, પરંતુ તેમાં બટર, ચીઝ કે મીઠું નાંખ્યા પછી ખાવાથી ઇચ્છિત ફાયદા નહીં મળે. અહીં કોર્નના 5 મુખ્ય ફાયદા રજૂ કરવામાં આવ્યા છે.

    આગળ જાણો મકાઇના અન્ય ફાયદા

  • Healthy Benefits of Cooked Corn
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Healthy Benefits of Cooked Corn
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Healthy Benefits of Cooked Corn
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Healthy Benefits of Cooked Corn
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ