Divya Bhaskar

Home » Lifestyle » Health » Benefits and uses of Vegetable And Fruit Peels

આ 5 વસ્તુઓના છોતરાં તમે ક્યારેય નહીં ફેંકો, જ્યારે જાણશો તેના આ બેસ્ટ ઉપયોગ

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 12:01 PM

ભૂલથી પણ ન ફેંકતા આ 5 વસ્તુઓના છોતરાં, તેમાંથી મળે છે જબરદસ્ત ફાયદા

  • Benefits and uses of Vegetable And Fruit Peels
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    એપ્પલ હેલ્ધ માટે બહુ લાભકારી છે પણ તેને છાલ સહિત જ ખાવું જોઈએ.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક ફળો અને શાકભાજીઓની છાલમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. છાલની નીચેવાળા લેયરમાં ન્યૂટ્રિઅન્ટ્સ વધારે પ્રમાણમાં હોય છે. પરંતુ મોટાભાગના લોકો છાલ કાઢીને ફળો અને શાકભાજીઓ ખાતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે છાલ કાઢ્યા વિના આ ખાવું ખૂબ જ લાભકારી છે. તો આજે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું જેના ફાયદા જાણી હમેશાં છાલ સહિત જ ખાશો.

    આગળ વાંચો અન્ય કઈ વસ્તુઓ છાલ સહિત ખાવી ગુણકારી છે.

  • Benefits and uses of Vegetable And Fruit Peels
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બટાકાને ક્યારેય છાલ કાઢીને ન ખાવાં. તેની છાલમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે.

  • Benefits and uses of Vegetable And Fruit Peels
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓરેન્જની છાલમાં એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે આપણી સ્કિન માટે બહુ જ ફાયદાકારી છે.

  • Benefits and uses of Vegetable And Fruit Peels
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કાકડીને હમેશાં છાલ સહિત જ ખાવી. તેનાથી તેના ફાયદા બમણાં થઈ જાય છે.

  • Benefits and uses of Vegetable And Fruit Peels

    કેળાની છાલ ઘણી પ્રોબ્લેમ્સમાં ફાયદો કરે છે જેથી તેની છાલ ફેંકવી નહીં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending