તરબૂચ ખાવાથી મળે છે આવા 10 ફાયદા, પણ આ 9 લોકોએ ખાવાથી બચવું

જો તમે પણ પ્રયાસ કરી રહ્યા હોવ પોતાનું વજન ઓછું કરવા માટે તો ઉનાળામાં આવતા ફળના જ્યૂસ પીવો, આ વજન ઘટાડવામાં મદદ કરે છે.

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 09:35 AM
Watermelon: Health Benefits, Risks & Nutrition Facts

યૂટિલિટી ડેસ્કઃ ઉનાળામાં ઘણા લોકો પોતાનું વજન ઉતારવા માટે વિચારતા હોય છે. તેમાંથી અમુક લોકો જ જિમ સુધી જઈ શકતા હોય છે. જો તમે પણ પ્રયાસ કરી રહ્યા હોવ પોતાનું વજન ઓછું કરવા માટે તો ઉનાળામાં આવતા ફળના જ્યૂસ પીવો, આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળનું નામ તરબૂચ છે. હા, તરબૂચનો જ્યૂસ વજન ઘટાડવાની સાથે-સાથે અનેક બીમારીઓ પણ ઓછી કરે છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તેમાં વિટામિન A, B, C, પોટેશિયમ, લાઇકોપીન અને એમિનો એસિડ હોય છે. આ એકદમ ફેટ ફ્રી છે. એક કપ જ્યૂસમાં માત્ર 40 કેલેરી હોય છે.

ડાયટિશિયન ડોક્ટર એંજેલા લેમન્ડે (એકેડમી ઓફ ન્યૂટ્રિશનિસ્ટ, ટેક્સાસ, અમેરિકા) જણાવ્યું ‘જે ફ્રૂટ્સમાં એમિનો એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સની માત્ર ભરપૂર હોય છે તેને લેવાથી બોડીના તમામ ફંક્શન્સ સરખી રીતે ચાલવા લાગે છે. એન્ટીઓક્સીડેન્ટ્સ બોડીમાં થયેલા ડેમેજને રિપેર કરે છે.’ તેમાં જોવા મળતું લાઇકોપીન કેન્સર, હાર્ટ ડિસીઝ અને પ્રોસ્ટેટની હેલ્થ સારી રાખે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તરબૂચ ખાવાથી મળતા ફાયદા અને કોણે તરબૂચ ખાવાથી બચવું જોઈએ...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App