નાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ 1 ડ્રિંક, અપનાવીને જાતે જ કરો ખાતરી

પપૈયાને અનેક ઐષધિય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા ઔષધિય તત્વો છે, જે આપણાં શરીરને અનેક રોગોથી બચાવે છે.

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 01:24 PM
Lemon and Papaya Smoothie to Detox Your Stomach

યૂટિલિટી ડેસ્કઃ પપૈયાને અનેક ઐષધિય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા ઔષધિય તત્વો છે, જે આપણાં શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાંથી મળતા તત્વ શરીરમાં ખૂબ સારો પ્રભાવ પાડે છે. તેના નિયમિત સેવનથી શરીરને તો ફાયદો થાય જ છે સાથે જ આપણી સ્કિનમાં પણ ચમક આવી જાય છે. એટલે પપૈયાનું સેવન રોજ કરવું જોઈએ. જો પપૈયાની સાથે લીંબુનો રસ મિક્સ કરવામાં આવે તો તેનો ડબલ ફાયદો મેળવી શકાય છે. પપૈયાનું સેવન તમે કોઈ પણ રીતે કરી શકો છો. તમે ઈચ્છો તો તેને સમારીને પણ ખાય શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ બનાવી શકો છો. બંને રીતે આ શરીર માટે ફાયદાકારક સાબિત થશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પપૈયાની સાથે લીંબુનો રસ મિક્સ કરવાના શું ફાયદા છે...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App