Home » Lifestyle » Health » Important Health and beauty Tips to take care after Facial

ફેશિયલ બાદ ક્યારેય ન કરવી આ 5 ભૂલ, ચહેરાને થઈ શકે છે નુકશાન

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 02:50 PM

સ્ત્રીઓ સુંદરતામાં ચાર ચાંદ લગાવવા કરાવે છે ક્લીનઅપ, થ્રેડિંગ, બ્લિચિંગ અને ફેશિયલ

  • Important Health and beauty Tips to take care after Facial
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    બગડી શકે છે તમારી સુંદરતા

    યૂટિલિટી ડેસ્ક: વાત લગ્ન પ્રસંગની હોય કે પછી કોઇ ફેસ્ટિવલની સ્ત્રીઓ સુંદરતામાં ચાર ચાંદ લગાવવા કરાવે છે ક્લીનઅપ, થ્રેડિંગ, બ્લિચિંગ અને ફેશિયલ. તેમાં ફેશિયલનું નામ સૌથી પહેલી શ્રેણીમાં આવે છે. શાઇનિંગ ફેસ બતાવવા ફેશિયલ સૌથી સારો ઉપાય છે. તેનાથી સ્કીનના ડેશ સેલ્સ નીકળી જાય છે અને સ્કીન એકદમ ફ્રેશ દેખાવા લાગે છે. ઘણી સ્ત્રીઓ તો પાર્લરમાં જવાનો સમય ન મળે તો ઘરે જ ફેશિયલ કરી દે છે. પરંતુ ફેશિયલમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. કેટલીક નાની-નાની ભૂલોના કારણે સંદરતા બગડી પણ શકે છે, જેના વિશે આજે અમે જણાવી રહ્યા છીએ વિસ્તૃતમાં.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, ફેશિયલ બાદ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું...

  • Important Health and beauty Tips to take care after Facial
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ફેસવૉશ કે સાબુનો ઉપયોગ
  • Important Health and beauty Tips to take care after Facial
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    તડકાથી બચવું
  • Important Health and beauty Tips to take care after Facial
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    થ્રેડિંગ છે જોખમી
  • Important Health and beauty Tips to take care after Facial
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેકઅપનો ઉપયોગ ટાળવો
  • Important Health and beauty Tips to take care after Facial
    નવી પ્રોડક્ટ્સથી દૂર રહો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ