ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Bad habits of Sitting positions can be harmful for baby and mother while pregnancy

    પ્રેગ્નન્સીમાં આમ બેસવાથી અવરોધાય છે બાળકનો માનસિક વિકાસ, જાણો તમારી રીત

    divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 06:09 PM IST

    માતાના સ્વાસ્થ્યની સાથે-સાથે તેના ચાલવાની, હરવા-ફરવાની, બેસવા-ઉઠવાની આદતોની સીધી અસર બાળક પર પડે છે
    • માતા પોતાની બેસવાની આદતો પર ધ્યાન ન આપે તો
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      માતા પોતાની બેસવાની આદતો પર ધ્યાન ન આપે તો

      યૂટિલિટી ડેસ્ક: સામાન્ય રીતે હેલ્ધી રહેવા માટે પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ, કસરત, યોગ, મેડિટેશન અને વિચારો પર ધ્યાન આપવું જોઇએ. તેનું સંતોલન બગડતાં તેની સીધી અસર હેલ્થ પર પડે છે. ગર્ભાવસ્થામાં તો આ બધી બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડે છે. માતાના સ્વાસ્થ્યની સાથે-સાથે તેના ચાલવાની, હરવા-ફરવાની, બેસવા-ઉઠવાની આદતોની સીધી અસર બાળક પર પડે છે.

      ગર્ભાવસ્થ્યા દરમિયાન સ્ત્રીઓ યોગ્ય રીતે બેસે તો, ઘણી મુશ્કેલીઓને ટાળી શકાય છે. આ સમયે માતા પોતાની બેસવાની આદતો પર ધ્યાન ન આપે તો, તેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. માતા યોગ્ય રીતે ન બેસે તો બાળકને વાગી શકે છે, ગર્ભમાં દબાઇ શકે છે, શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને કેટલીક વાર તેનો માનસિક વિકાસ પણ અવરોધાઇ શકે છે.

      ઉપરાંત ખોટી રીતે બેસવાની આદતોના કારણે સ્ત્રીઓને પણ કેટલાંક નુકશાન થઈ શકે છે, જેના વિશે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...

    • કમરના દુખાવાની ફરિયાદ સતાવે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કમરના દુખાવાની ફરિયાદ સતાવે

    • કેટલીકવાર સ્ત્રીઓના ખભા નમી જતા હોય છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલીકવાર સ્ત્રીઓના ખભા નમી જતા હોય છે

      યૂટિલિટી ડેસ્ક: સામાન્ય રીતે હેલ્ધી રહેવા માટે પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ, કસરત, યોગ, મેડિટેશન અને વિચારો પર ધ્યાન આપવું જોઇએ. તેનું સંતોલન બગડતાં તેની સીધી અસર હેલ્થ પર પડે છે. ગર્ભાવસ્થામાં તો આ બધી બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડે છે. માતાના સ્વાસ્થ્યની સાથે-સાથે તેના ચાલવાની, હરવા-ફરવાની, બેસવા-ઉઠવાની આદતોની સીધી અસર બાળક પર પડે છે.

      ગર્ભાવસ્થ્યા દરમિયાન સ્ત્રીઓ યોગ્ય રીતે બેસે તો, ઘણી મુશ્કેલીઓને ટાળી શકાય છે. આ સમયે માતા પોતાની બેસવાની આદતો પર ધ્યાન ન આપે તો, તેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. માતા યોગ્ય રીતે ન બેસે તો બાળકને વાગી શકે છે, ગર્ભમાં દબાઇ શકે છે, શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને કેટલીક વાર તેનો માનસિક વિકાસ પણ અવરોધાઇ શકે છે.

      ઉપરાંત ખોટી રીતે બેસવાની આદતોના કારણે સ્ત્રીઓને પણ કેટલાંક નુકશાન થઈ શકે છે, જેના વિશે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...

    • કરોડરજ્જુના દુખાવામાં રાહત મળે છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કરોડરજ્જુના દુખાવામાં રાહત મળે છે

      યૂટિલિટી ડેસ્ક: સામાન્ય રીતે હેલ્ધી રહેવા માટે પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ, કસરત, યોગ, મેડિટેશન અને વિચારો પર ધ્યાન આપવું જોઇએ. તેનું સંતોલન બગડતાં તેની સીધી અસર હેલ્થ પર પડે છે. ગર્ભાવસ્થામાં તો આ બધી બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડે છે. માતાના સ્વાસ્થ્યની સાથે-સાથે તેના ચાલવાની, હરવા-ફરવાની, બેસવા-ઉઠવાની આદતોની સીધી અસર બાળક પર પડે છે.

      ગર્ભાવસ્થ્યા દરમિયાન સ્ત્રીઓ યોગ્ય રીતે બેસે તો, ઘણી મુશ્કેલીઓને ટાળી શકાય છે. આ સમયે માતા પોતાની બેસવાની આદતો પર ધ્યાન ન આપે તો, તેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. માતા યોગ્ય રીતે ન બેસે તો બાળકને વાગી શકે છે, ગર્ભમાં દબાઇ શકે છે, શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને કેટલીક વાર તેનો માનસિક વિકાસ પણ અવરોધાઇ શકે છે.

      ઉપરાંત ખોટી રીતે બેસવાની આદતોના કારણે સ્ત્રીઓને પણ કેટલાંક નુકશાન થઈ શકે છે, જેના વિશે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bad habits of Sitting positions can be harmful for baby and mother while pregnancy
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `