આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય

આયુર્વેદમાં કેટલાક નુસખાનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. તેનાથી વજન તો ઓછું થાય જ છે, સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે.

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 02:41 PM
આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે.
આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે.

યૂટિલિટી ડેસ્કઃ વજન ઓછું કરવા માટે આયુર્વેદમાં કેટલાક નુસખાનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. તેનાથી વજન તો ઓછું થાય જ છે, સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે. આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે. જમ્મૂ આયુર્વેદિક ઈન્સ્ટિટ્યૂટના આયુર્વેદિક એક્સપર્ટ ડો. નિખિલ શર્મા જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ વિશે. નિખિલ શર્માના મુજબ હેલ્ધી ફૂડ ખાવાની સાથે જ વજન ઓછું કરવા માટે આયુર્વેદના કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ. જેમ કે,

> લંચ અને ડિનરની વચ્ચે કંઈ ન ખાઓ.

> ભોજનને ધીમે-ધીમે અને ચાવીને ખાઓ.

> રાતના સમયે લાઇટ ફૂડ જેમ કે, ખીચડી અથવા દળિયા ખાઓ.

> જમતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો જેમ કે આ દરમિયાન ટીવી ન જુઓ.

> બોડીમાં કફ વધુ બનવાથી વજન વધે છે. એટલે કફ વધારતી વસ્તુઓ અવોઇડ કરો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને આયુર્વેદ મુજબ કઈ વસ્તુઓ ખાવાથી ઓછું થશે ટમી...

વજન ઘટાડશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે
વજન ઘટાડશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે
વજન ઘટશે, કબજિયાત દૂર થશે.
વજન ઘટશે, કબજિયાત દૂર થશે.
વજન ઘટશે, સ્કિન અને વાળ માટે ફાયદાકારક
વજન ઘટશે, સ્કિન અને વાળ માટે ફાયદાકારક
પેટની ચરબી ઘટશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે
પેટની ચરબી ઘટશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે
વજન ઘટશે, પેટની બીમારીઓથી બચાવશે
વજન ઘટશે, પેટની બીમારીઓથી બચાવશે
વજન ઘટશે, સ્કિનની ચમક વધશે.
વજન ઘટશે, સ્કિનની ચમક વધશે.
વજન ઉતરશે અને મેમરી તેજ થશે.
વજન ઉતરશે અને મેમરી તેજ થશે.
વજન ઝડપથી ઘટશે, ડાઇજેશન સુધરશે.
વજન ઝડપથી ઘટશે, ડાઇજેશન સુધરશે.
વજન ઘટશે, સુંદરતા વધશે.
વજન ઘટશે, સુંદરતા વધશે.
વજન ઘટશે, ડિહાઇડ્રેશનથી બચાવ થશે.
વજન ઘટશે, ડિહાઇડ્રેશનથી બચાવ થશે.
X
આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે.આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે.
વજન ઘટાડશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશેવજન ઘટાડશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે
વજન ઘટશે, કબજિયાત દૂર થશે.વજન ઘટશે, કબજિયાત દૂર થશે.
વજન ઘટશે, સ્કિન અને વાળ માટે ફાયદાકારકવજન ઘટશે, સ્કિન અને વાળ માટે ફાયદાકારક
પેટની ચરબી ઘટશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશેપેટની ચરબી ઘટશે, હાર્ટ પ્રોબ્લેમથી બચાવશે
વજન ઘટશે, પેટની બીમારીઓથી બચાવશેવજન ઘટશે, પેટની બીમારીઓથી બચાવશે
વજન ઘટશે, સ્કિનની ચમક વધશે.વજન ઘટશે, સ્કિનની ચમક વધશે.
વજન ઉતરશે અને મેમરી તેજ થશે.વજન ઉતરશે અને મેમરી તેજ થશે.
વજન ઝડપથી ઘટશે, ડાઇજેશન સુધરશે.વજન ઝડપથી ઘટશે, ડાઇજેશન સુધરશે.
વજન ઘટશે, સુંદરતા વધશે.વજન ઘટશે, સુંદરતા વધશે.
વજન ઘટશે, ડિહાઇડ્રેશનથી બચાવ થશે.વજન ઘટશે, ડિહાઇડ્રેશનથી બચાવ થશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App