ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» કિડનીની બીમારીથી પરેશાન છે ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી, જાણો 10 સંકેત| Arun Jaitley Suffering From Kidney-Related Ailment Know signs

  કિડનીની બીમારીથી પરેશાન છે ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી, જાણો 10 સંકેત

  Health Desk, Ahmedabad | Last Modified - Apr 07, 2018, 09:39 AM IST

  શરીરમાં આ 10 તકલીફ જણાય તો સમજો કિડનીમાં છે ખરાબી, પહેલાં જ જાણો આ સંકેતોથી
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી કિડનીની બીમારીથી પરેશાન છે અને ટૂંક સમયમાં તેમની સર્જરી કરવામાં આવશે. 65 વર્ષના જેટલીને ડોક્ટર્સે પબ્લિકમાં જવાની મનાઈ કરી છે. જોકે હાલ તે હોસ્પિટલમાં દાખલ નથી. તેઓ સોમવારથી ઓફિસ પણ નથી જઈ રહ્યાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એમ્સના ડોક્ટર્સ ઘરે જ તેમની દેખભાળ કરી રહ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે કે નહીં? હાલ આ વિશે કોઈ જ પુષ્ટિ થઈ નથી. ડોક્ટર્સની સલાહ બાદ તેમને એમ્સમાં એડમિટ કરવામાં આવી શકે છે.

   ડાયાબિટીસ પણ છે

   જેટલીને ડાયાબિટીસ પણ છે. ઘણાં વર્ષો પહેલાં તેમની હાર્ટ સર્જરી પણ થઈ ચૂકી છે. આપણાં શરીરમાં કિડનીઓનું કામ શરીરમાં રહેલાં ટોક્સિન્સ (હાનિકારક તત્વો) બહાર કાઢવાનું છે. 30-40 વર્ષની ઉંમર બાદ કિડનીની કાર્યક્ષમતા ઘટવા લાગે છે.

   30ની ઉંમર બાદ કિડનીની કાર્યક્ષમતા 10 ટકા જેટલી ઘટે છે. પણ જો નાની ઉંમરમાં કિડની પર વધુ પ્રેશર આવે તો આ ખતરો વધી શકે છે. તેનાથી બચવા માટે તેના સંકેતો વહેલાં ઓળખીને કરવામાં આવતા ઉપાયો કારગર સાબિત થાય છે અને તેનાથી આ રોગને કંટ્રોલ પમ કરી શકાય છે. નેફ્રોલોજિસ્ટ ડો. સંજય ગુપ્તા કહે છે કે મોટાભાગે કિડનીની બીમારી વિશે શરૂઆતમાં ખબર પડતી નથી, આ જ કારણથી તેને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે.

   બીમારીના શરૂઆતના લક્ષણો

   -પગ અને આંખો નીચે સોજા આવવા
   -ચાલવામાં જલ્દી થાકી જવું અને શ્વાસ ફૂલવો
   -રાતે વારંવાર પેશાબ માટે ઉઠવું પડે
   -ભૂખ ન લાગવી અને પેટ ખરાબ રહેવું
   -લોહીની કમીથી શરીર પીળું થતું જવું

   આગળ વાંચો કિડનીની બીમારીના એવા 10 સંકેતો વિશે જે શરીર પહેલાં જ આપવા લાગે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કિડનીની બીમારીથી પરેશાન છે ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી, જાણો 10 સંકેત| Arun Jaitley Suffering From Kidney-Related Ailment Know signs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `