ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Amitabh Bachchan's History of Injuries and Health

  માત્ર 25% લિવર પર જીવે છે અમિતાભ, જાણો કઈ ભૂલો કરે છે લિવરને વીક

  Divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 11:10 AM IST

  બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25% લિવરના સહારે જીવે છે.
  • અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • લિવર ખાંડને ફેટ્સમાં બદલવાનું કામ કરે છે. વધુ શુગર ખાવાથી લિવર પર વર્ક પ્રેશર વધશે અને એક્સ્ટ્રા ફેટ લિવરમાં જમા થવા લાગશે. તેનાથી લિવર ડેમેજ થઈ શકે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   લિવર ખાંડને ફેટ્સમાં બદલવાનું કામ કરે છે. વધુ શુગર ખાવાથી લિવર પર વર્ક પ્રેશર વધશે અને એક્સ્ટ્રા ફેટ લિવરમાં જમા થવા લાગશે. તેનાથી લિવર ડેમેજ થઈ શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • વધુ પ્રમાણમાં અથવા લાંબા સમય સુધી પેરાસિટામોલ અથવા કોઈ પેઇનકિલર્સ લેવાથી લિવર ખરાબ થઈ શકે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   વધુ પ્રમાણમાં અથવા લાંબા સમય સુધી પેરાસિટામોલ અથવા કોઈ પેઇનકિલર્સ લેવાથી લિવર ખરાબ થઈ શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • વધુ દારૂ પીવાથી બોડીમાં ટોક્સિન્સની માત્ર વધે છે. આ ટોક્સિન્સ લિવરમાં જમા થઈને તેને નુકસાન પહોંચાડે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   વધુ દારૂ પીવાથી બોડીમાં ટોક્સિન્સની માત્ર વધે છે. આ ટોક્સિન્સ લિવરમાં જમા થઈને તેને નુકસાન પહોંચાડે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • ડોક્ટરની સલાહ વિના સપ્લિમેન્ટ્સ ખાસ કરીને વધુ માત્રામાં વિટામિન A લેવાથી લિવરને નુકસાન થઈ શકે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટરની સલાહ વિના સપ્લિમેન્ટ્સ ખાસ કરીને વધુ માત્રામાં વિટામિન A લેવાથી લિવરને નુકસાન થઈ શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • રોજ 7 કલાક કરતા ઓછી ઊંઘ લેવાથી લિવર ફેટને સરખી રીતે પ્રોસેસ નથી કરી શકતું. તેનાથી લિવરમાં ફેટ જમા થવા લાગે છે જે તેના ડેમેજનું કારણ બની શકે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોજ 7 કલાક કરતા ઓછી ઊંઘ લેવાથી લિવર ફેટને સરખી રીતે પ્રોસેસ નથી કરી શકતું. તેનાથી લિવરમાં ફેટ જમા થવા લાગે છે જે તેના ડેમેજનું કારણ બની શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • કોલ્ડડ્રિંક્સમાં આર્ટિફિશિયલ શુગર અને કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે. શુગરથી લિવરમાં ફેટ જમા થવા લાગે છે. કલર્સના કેમિકલ્સ પણ લિવરને નુકસાન પહોંચાડે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોલ્ડડ્રિંક્સમાં આર્ટિફિશિયલ શુગર અને કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે. શુગરથી લિવરમાં ફેટ જમા થવા લાગે છે. કલર્સના કેમિકલ્સ પણ લિવરને નુકસાન પહોંચાડે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • રેગ્યુલર બર્ગર, સેન્ડવિચ જેવા જંકફૂડ ખાવાથી લિવરમાં ફેટ્સ જમા થવા લાગે ચે. તેનાથી લિવરની ફંક્શનલ કેપેસિટી પર ખરાબ અસર થાય છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેગ્યુલર બર્ગર, સેન્ડવિચ જેવા જંકફૂડ ખાવાથી લિવરમાં ફેટ્સ જમા થવા લાગે ચે. તેનાથી લિવરની ફંક્શનલ કેપેસિટી પર ખરાબ અસર થાય છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  • સ્મોકિંગ લિવરને ઈનડાયરેક્ટલી નુકસાન પહોંચાડે છે. સિગરેટમાં અનેક ટોક્સિક કેમિકલ્સ હોય છે, જે લિવરમાં પહોંચીને તેના સેલ્સને ડેમેજ કરી શકે છે.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્મોકિંગ લિવરને ઈનડાયરેક્ટલી નુકસાન પહોંચાડે છે. સિગરેટમાં અનેક ટોક્સિક કેમિકલ્સ હોય છે, જે લિવરમાં પહોંચીને તેના સેલ્સને ડેમેજ કરી શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે. 2015માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હેપેટાઇટિસ બી વાયરસના કારણે 75 ટકા લિવરે કામ કરવાનું બંધ કરી દીધું છે. અમિતાભ હેપેટાઇટિસ બીના શિકાર ફિલ્મ કુલીની શૂટિંગ દરમિયાન થયા હતા. તે સમયે 200 ડોનર્સનું આશરે 60 બોતલ બ્લડ અમિતાભની બોડીમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું.

   તેમાંથી એક ડોનરના બ્લડમાં હેપેટાઇટિસ બીના વાયરસ હતું. આ બ્લડ અમિતાભની બોડીમાં ગયું, જેનાથી આ ખતરનાક વાયરસ તેમની બોડીમાં આવી ગયો. વર્ષ 2000 સુધી બધુ જ નોર્મલ રહ્યું, પણ પછી મેડિકલ ચેકઅપમાં ખબર પડી કે લિવરમાં ઈન્ફેકશન છે, જેનાથી 75 ટકા લિવર કોઈ કામનું નથી રહ્યું. અમિતાભે લખ્યું હતું કે કોઈ વ્યક્તિ 12 ટકા લિવર પર પણ જીવિત રહી શકે છે. જોકે, કોઈ આ સ્ટેજ સુધી આવવા નથી ઈચ્છતું. ડો. પ્રકાશ તારે જણાવે છે એવી ભૂલો વિશે, જેના કારણે લિવર નબળું થઈ જાય છે.

   આ બીમારીઓના શિકાર થઈ ચૂક્યાં છે બિગ બી

   - કુલીની શૂટિંગ દરમિયાન અમિતાભને થયેલી ઈજા ખૂબ જ ખતરનાક હતી. થોડા વર્ષો પહેલા તેમને પેટની પ્રોબ્લેમ થઈ હતી. ડાઇવર્ટિક્યુલાઇટિસ ઓફ સ્મોલ ઈન્ટેસ્ટાઇન નામની બીમારીને ઠીક કરવા માટે અમિતાભે સર્જરી કરાવી હતી. તેના કારણે તેમને પેટમાં તેજ દુઃખાવો અને પાચનતંત્રમાં ગડબડી થવા લાગે છે.

   - કુલી દરમિયાન થયેલી દુર્ઘટના પછી તેમણે દવાઓના હેવી ડોઝ લીધા. તેનાથી એક્સિડન્ટના થોડા સમય પછી તે મયેસ્થિનિયા ગ્રેવિસ નામની બીમારીથી પીડિત થઈ ગયા. એટલું જ નહીં એ એક્સિડન્ટ દરમિયાન બ્લડ ટ્રાંસફ્યૂઝનના કારણે તેમને કેટલાય વર્ષો પછી લિવર સિરોસિસની તકલીફથી પસાર થયું પડ્યું.

   - તેના પછીથી જ તેમનું લિવર ફંક્શન નબળું થઈ ગયું. એ એક્સિડન્ટે તેમના પેટના ઈન્ટરનલ પોર્શનને એટલું નુકસાન પહોંચાડ્યું કે અત્યાર સુધી તેના સાઇડ ઈફેક્ટ સામે આવતા રહે છે.

   - કૌન બનેગા કરોડપતિ શરૂ થતા પહેલા વર્ષ 2000માં અમિતાભ ટીબીથી પીડિત થઈ ગયા હતા. તેના પછી તેમને એક વર્ષ સુધી ટ્રીટમેન્ટ લીધી. તે સમયે અમિતાભ એક દિવસમાં 8થી 10 પેઇનકિલર લેતા હતા.

   આગળ વાંચો, તમારી આ ભૂલો લિવરને કરે છે નબળું...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amitabh Bachchan's History of Injuries and Health
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `