હળદર સાથે મિક્સ કરો સરસિયાંનું તેલ, આ 12 બીમારીઓમાં મળશે કમાલના ફાયદા

હળદર અને સરસિયાંનું તેલ બંને જ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તેના મિશ્રણમાં આ બંનેના ફાયદા મળી શકે છે.

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 04:21 PM
આ સિવાય હળદરમાં તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે એટલે પણ તેને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
આ સિવાય હળદરમાં તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે એટલે પણ તેને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

યૂટિલિટી ડેસ્કઃ કેટલાય લોકો જમવામાં હળદરની સાથે સરસિયાનું તેલ ખાતા હોય છે. તેનાથી ભોજનનો સ્વાદ વધે છે. સાથે જ કેન્સર, ડાયબિટીસ, હાર્ટ એટેક જેવી કેટલીય બીમારીઓનો ખતરો ટળે છે. આયુર્વેદ મુજબ, હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી વધુ ફાયદો મળી શકે છે. ગવર્નમેન્ટ આયુર્વેદ બોસ્પિટલ, જોધપુરના સીનિયર કંસ્લટન્ટ ડો. રાજેન્દ્ર કુમાવત જણાવી રહ્યા છે હળદર અને સરસિયાંને મિક્સ કરીને ખાવાના ફાયદા.

કેવી રીતે થશે ફાયદો?

હળદર અને સરસિયાંનું તેલ બંને જ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. તેના મિશ્રણમાં આ બંનેના ફાયદા મળી શકે છે. આ સિવાય હળદરમાં તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે એટલે પણ તેને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ મિશ્રણને બનાવવા માટે એક ચમચી નવશેકા સરસિયાંના તેલમાં અડધી ચમચી હળદર પાઉડર અને એક ચપટી મીઠું મિક્સ કરો. તેને જમતી વખતે અથાણાંની સાથે ખાવ. સ્વાદ વધારવા માટે શેકેલી હળદર પણ ઉપયોગ કરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હળદર અને સરસિયાંનું તેલ ખાવાથી થતા ફાયદા...

હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીમાં થતા દરેક પ્રકારના દુઃખાવા દૂર કરવામાં મદદ મળે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીમાં થતા દરેક પ્રકારના દુઃખાવા દૂર કરવામાં મદદ મળે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી લોહી સાફ થાય છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી લોહી સાફ થાય છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળશે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળશે.
હળદર અને સરસિયાંનું તેલ ખાવાથી કિડની ફંક્શન્સ સારા થાય છે.
હળદર અને સરસિયાંનું તેલ ખાવાથી કિડની ફંક્શન્સ સારા થાય છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બ્લડ પ્યૂરીફાય થાય છે અને ક્લોટિંગની શક્યતા ઘટે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બ્લડ પ્યૂરીફાય થાય છે અને ક્લોટિંગની શક્યતા ઘટે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી ડાઇડેશન સુધરે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી ડાઇડેશન સુધરે છે.
હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે.
હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે.
હળદરમાં રહેલું કરક્યૂમિન બ્રેન ફંક્શન્સને એક્ટિવ બનાવે છે.
હળદરમાં રહેલું કરક્યૂમિન બ્રેન ફંક્શન્સને એક્ટિવ બનાવે છે.
હળદર અને સરસિયાંના તેલના મિશ્રણમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.
હળદર અને સરસિયાંના તેલના મિશ્રણમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.
રેગ્યુલર હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીનું ગ્લૂકોઝ બેલેન્સ કરવામાં મદદ મળે છે.
રેગ્યુલર હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીનું ગ્લૂકોઝ બેલેન્સ કરવામાં મદદ મળે છે.
સરસિયાંના તેલમાં હળદર મિક્સ કરીને ખાવાથી બોડીમાં કોઈ પણ પ્રકારના સોજા હોય તો તે દૂર થાય છે.
સરસિયાંના તેલમાં હળદર મિક્સ કરીને ખાવાથી બોડીમાં કોઈ પણ પ્રકારના સોજા હોય તો તે દૂર થાય છે.
રેગ્યુલર હળદર અને સરસિયાંનાં તેલનું મિશ્રણ ખાવાથી શ્વાસ અને કફની તકલીફ દૂર થાય છે.
રેગ્યુલર હળદર અને સરસિયાંનાં તેલનું મિશ્રણ ખાવાથી શ્વાસ અને કફની તકલીફ દૂર થાય છે.
X
આ સિવાય હળદરમાં તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે એટલે પણ તેને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.આ સિવાય હળદરમાં તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે એટલે પણ તેને ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીમાં થતા દરેક પ્રકારના દુઃખાવા દૂર કરવામાં મદદ મળે છે.હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીમાં થતા દરેક પ્રકારના દુઃખાવા દૂર કરવામાં મદદ મળે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી લોહી સાફ થાય છે.હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી લોહી સાફ થાય છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળશે.હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળશે.
હળદર અને સરસિયાંનું તેલ ખાવાથી કિડની ફંક્શન્સ સારા થાય છે.હળદર અને સરસિયાંનું તેલ ખાવાથી કિડની ફંક્શન્સ સારા થાય છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બ્લડ પ્યૂરીફાય થાય છે અને ક્લોટિંગની શક્યતા ઘટે છે.હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બ્લડ પ્યૂરીફાય થાય છે અને ક્લોટિંગની શક્યતા ઘટે છે.
હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી ડાઇડેશન સુધરે છે.હળદર અને સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી ડાઇડેશન સુધરે છે.
હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે.હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરવાથી તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધી જાય છે.
હળદરમાં રહેલું કરક્યૂમિન બ્રેન ફંક્શન્સને એક્ટિવ બનાવે છે.હળદરમાં રહેલું કરક્યૂમિન બ્રેન ફંક્શન્સને એક્ટિવ બનાવે છે.
હળદર અને સરસિયાંના તેલના મિશ્રણમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.હળદર અને સરસિયાંના તેલના મિશ્રણમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.
રેગ્યુલર હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીનું ગ્લૂકોઝ બેલેન્સ કરવામાં મદદ મળે છે.રેગ્યુલર હળદરમાં સરસિયાંનું તેલ મિક્સ કરીને ખાવાથી બોડીનું ગ્લૂકોઝ બેલેન્સ કરવામાં મદદ મળે છે.
સરસિયાંના તેલમાં હળદર મિક્સ કરીને ખાવાથી બોડીમાં કોઈ પણ પ્રકારના સોજા હોય તો તે દૂર થાય છે.સરસિયાંના તેલમાં હળદર મિક્સ કરીને ખાવાથી બોડીમાં કોઈ પણ પ્રકારના સોજા હોય તો તે દૂર થાય છે.
રેગ્યુલર હળદર અને સરસિયાંનાં તેલનું મિશ્રણ ખાવાથી શ્વાસ અને કફની તકલીફ દૂર થાય છે.રેગ્યુલર હળદર અને સરસિયાંનાં તેલનું મિશ્રણ ખાવાથી શ્વાસ અને કફની તકલીફ દૂર થાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App