ગર્ભાવસ્થામાં અચૂક ખાઓ આ એક વસ્તુ, આપશે સંખ્યાબંધ ફાયદા

માતા અને બાળક બંન્નેને રાખશે સ્વસ્થ્ય, ગર્ભાવસ્થામાં અચૂક ખાઓ ગોળ

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 04:40 PM
માતા અને બાળક બંન્નેને રાખશે સ્વસ્થ
માતા અને બાળક બંન્નેને રાખશે સ્વસ્થ

યૂટિલિટી ડેસ્ક: ગળ્યો હોય છે એટલે રોજિંદી વાનગીઓમાં ગળપણ વધારે. સાથે-સાથે ગોળના સંખ્યાબંધ ફાયદા પણ છે. તેમાં પણ ગર્ભાવસ્થા દરમિયાન તો ગોળ ખાવો ખૂબજ લાભદાયી છે. ગર્ભવતી સ્ત્રીઓ હંમેશાં એ ચિંતામાં રહેતી હોય છે કે, એવું કઈં ન ખવાઇ જાય, તેનાથી તેમના બાળકને કઈં નુકશાન થાય, પરંતુ કેલ્શિયમ, મિનરલ, આયર્ન અને પોટેશિયમથી ભરપૂર ગોળ ગર્ભવતી સ્ત્રી અને બાળ બંન્ને માટે ખૂબજ ફાયદાકારક છે.


શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે ગર્ભાવસ્થામાં ગોળ ખાવાના અદભુત ફાયદા વિશે..

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગર્ભાવસ્થામાં ગોળ ખાવાના ફાયદા...

નહીં થાય લોહીની ઊણપ
નહીં થાય લોહીની ઊણપ
હાડકાં મજબૂત થાય
હાડકાં મજબૂત થાય
લોહીનું શુદ્ધિકરણ કરશે
લોહીનું શુદ્ધિકરણ કરશે
સોજા ઓછા થાય
સોજા ઓછા થાય
તંદુરસ્ત ગર્ભાવસ્થા
તંદુરસ્ત ગર્ભાવસ્થા
X
માતા અને બાળક બંન્નેને રાખશે સ્વસ્થમાતા અને બાળક બંન્નેને રાખશે સ્વસ્થ
નહીં થાય લોહીની ઊણપનહીં થાય લોહીની ઊણપ
હાડકાં મજબૂત થાયહાડકાં મજબૂત થાય
લોહીનું શુદ્ધિકરણ કરશેલોહીનું શુદ્ધિકરણ કરશે
સોજા ઓછા થાયસોજા ઓછા થાય
તંદુરસ્ત ગર્ભાવસ્થાતંદુરસ્ત ગર્ભાવસ્થા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App