Home » Lifestyle » Health » લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili

શું તમે પણ માનો છો લાલ મરચાંને નુકસાનકારક? તો જાણો તેના આ 7 ફાયદા

Divyabhaskar.com | Updated - May 08, 2018, 12:09 PM

તેને ખાવાના અનેક ફાયદા છે પણ ત્યારે જ્યારે તેને લિમિટમાં ખાવામાં આવે. તેને ખાવાની સાથે જ તેને લગાવવાના પણ ફાયદા છે.

  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ લાલ મરચું ભારતીય ભોજન અને મસાલાનો અગત્યનો ભાગ છે. સુંદર અને ચટખ લાલ રંગનું દેખાતું મરચું કાયમ અનેક હેલ્થ એક્સપર્ટ્સ અને ડાયટિશિયનના નિશાના પર રહે છે જેના કારણે અને ગેરસમજ લોકોના મનમાં વસી ગઈ છે. કોઈ પણ બીમારી હોય તેમાં પરેજી રાખવા માટે કહેવામાં આવે છે કે તેલ-મસાલાથી દૂર રહો તો આપણાં મગજમાં લાલ મરચાંની જ છબિ આવે છે, પરંતુ આયુર્વેદ અને યૂનાનીમાં આ એક શાનદાર અને અનેક ગુણોથી ભરપૂર ઔષધિ માનવામાં આવી છે.

    એક્સપર્ટ્સ મુજબ

    આયુર્વેદ એક્સપર્ટ અબરાર મુલ્તાની કહે છે કે આયુર્વેદના ગ્રંથોમાં તેના અનેક નામ મળે છે જેમ કે, બ્રહ્મરિચા, તીવ્ર શક્તિ, કટુવીરા, રક્ત મરીચ વગેરે. તેમાં કેપ્સિનિન, લાઇકોપિનની સાથે જ એસેન્શિયલ અને નોન એસેન્શિયલ ઓઇલ હોય છે. તેને ખાવાના અનેક ફાયદા છે પણ ત્યારે જ્યારે તેને લિમિટમાં ખાવામાં આવે. તેને ખાવાની સાથે જ તેને લગાવવાના પણ ફાયદા છે. તો ચાલો જાણીએ તેના વિશે.

    આગળ જાણો, લાલ મરચું ખાવાના હેલ્થ ફાયદા...

  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • લાલ મરચું ખાવું નુકસાનકારક નથી, મળે છે એકસાથે 7 ફાયદા । Do You Know: 7 Amazing Benefits Of Red Chili
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ