Home » Lifestyle » Health » ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery

દુધમાં ગોળ મિક્સ કરી પીવો રોજ, મળશે 5-5 Amazing ફાયદા

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 10:00 AM

ગરમ દુધમાં ગોળ મિક્સ કરી પીવું, પાચનક્રિયા કરશે બરાબર

  • ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ગરમ દુધ સાથે ગોળ આપશે અનેક બીમારીઓમાં રાહત

    યુટિલિટિ ડેસ્ક: લોકો સ્વાસ્થ્ય જાળવી રાખવા બહુ મહેનત કરતા હોય છે. નિયમિત કસરત અને સ્ટ્રીક ડાયટ પણ કરતા હોય છે. પરંતુ કેટલીકવાર તો સાધારણ લાગતા ખાનપાનની મદદથી પણ હેલ્થને સરળતાથી સાચવી શકાય છે. જેના વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે. આવી જ એક વસ્તુ છે ગોળવાળું હુંફાળુ ગરમ દુધ. ગોળમાં કુદરતી મીઠાશ હોય છે, તેને દુધ સાથે મિક્સ કરીને પીવાથી શરીરને કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, લેક્ટિક એસિડ, વિટામિન એ, બી અને ડી પણ ભરપૂર માત્રામાં મળે છે. આ ઉપરાંત ગોળમાં ક્રોઝ, ગ્લુકોઝ અને ખનીજ જેવા તત્વો મળી આવે છે આથી ગરમ દુધમાં એક ટુકડો ગોળ ઉમેરીને તેના અનેક ફાયદાઓ મળે છે.


    અહીં અમે તમને જણાવી રહ્યા છીએ ગોળવાળું દુધ પીવાના ફાયદા....

    પાચનક્રિયા
    ગોળવાળુ દુધ પીવાથી ભોજન સરળતાથી પચવા લાગે છે. પેટમાં ગેસ બનવાની પરેશાની દુર થાય છે

    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય ફાયદા....

  • ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ગોળવાળુ દુધ પીવાથી ભોજન સરળતાથી પચવા લાગે છે
  • ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અસ્થમાથી રાહત મેળવવા માટે શરીરમાંથી કફનું નિકળવું જરૂરી છે
  • ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આમાં રહેલા વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન સાંધાને મજબૂતી આપે છે
  • ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર થાય છે
  • ગોળવાળા દૂધના ફાયદા, Health Benefits of Drinking Milk with Jaggery
    આ દરેક પ્રકારના ઈન્ફેક્શનને દુર કરવાનું કામ કરે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending