Divya Bhaskar

Home » Lifestyle » Health » ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass

ચશ્માના નંબર દૂર કરવાની સાથે બીજા પણ ઘણા ફાયદા આપશે આ ઘાસ

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 10:00 AM

પૂજા માટે ઉપયોગમાં લેવાતું આ ઘાસ મટાડે છે ઘણા રોગો પણ

  • ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘાસમાં પ્રોટીન અને કાર્બો હાઇડ્રેડ હોય છે

    યૂટિલિટી ડેસ્ક: હિંદુ ધર્મમાં આ ઘાસ એટલે કે ધરોનું મહત્વ બહુ છે. કર્મકાંડ અને પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જ ઘાસનો ઉપયોગ ઔષધી માટે પણ કરવામાં આવે છે. સ્વાદમાં મીઠું એવું આ ખાસ, પિત્ત, વિકાર જેવી બિમારીઓમાં રાહત આપે છે. ઉપરાંત પેટના અને યૌન રોગોમાં પણ ખૂબજ ઉપયોગી સાબિત થાય છે.


    ઘાસમાં પ્રોટીન અને કાર્બો હાઇડ્રેડ હોય છે. જે હેલ્થ આટે ખૂબજ ફાયદાકારક છે.


    10 મીલી ઘાસનો રસ, 6 ગ્રામ જડનું ચૂર્ણ, 80 મીલી પાણી, 3 ગ્રામ પાંદડાનું ચૂર્ણ. આ બધી જ સામગ્રી મિક્સ કરી ઉકાળો બનાવી પીવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ધરોના વધુ ફાયદા...

    સૌના મોંમાં પાણી લાવી દેતી પાણીપૂરીના પણ છે 6 ફાયદા, જોઇ લો જાતે જ

  • ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બિમારી સામે બચવાની શક્તિ મળે છે
  • ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અનિંદ્રા, થાક અને તણાવથી મુક્તિ મળે છે
  • ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો મળશે
  • ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાણીની તરસ ઓછી થાય છે
  • ધરોના હેલ્થ ફાયદા, Health Benefits of Durva Grass
    આંખની રોશની વધે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending