ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» પારિજાતના ફાયદા, Amazing Health benefits of Parijat

  All in One છે આ એક ફૂલ, એકસાથે મટાડે છે ઘણી બીમારીઓ

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 10:00 AM IST

  દરેક બીમારીમાં અસરકારક છે પારિજાત
  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટિ ડેસ્ક: વાત સુંદરતાની હોય કે સ્વાસ્થ્યની, પારિજાતના ફૂલ અવ્વલ નંબરે જ આવે. પારિજાતનાં ફૂલ આમ તો નાનાં અને સફેદ રંગના હોય છે, પરંતુ તેના ફાયદા બહુ મોટા-મોટા હોય છે. તેની ડાંડલી નારંગી રંગની હોય છે અને આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે જમીન પર વેરાયેલાં જોવા મળે છે. પારિજાતનાં માત્ર ફૂલ જ નહીં પણ તેનો છોડ પણ દવા અને સૌંદર્ય સામગ્રી બનાવવ માટે ખૂબજ ઉપયોગી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ પારિજાતના આવા જ અદભુત ફાયદા વિશે.....

   ડેન્ગ્યુનો દુઃખાવો
   કેટલીક વાર ડેન્ગ્યુ થયા બાદ શરીરમાં કળતર રહે છે. આવું થાય ત્યારે પારિજાતના પાનનો ઉકાળો બનાવીને પીવો. 10-15 દિવસમાં દર્દ દુર થઈ જશે

   આર્થ્રાઈટિસ કે સાંધાનો દુઃખાવો
   પારિજાતના 6-7 પાનને પીસીને ચટણી બનાવી લો. એક ગ્લાસ પાણીમાં ચટણી ઉમેરી અડધો ગ્લાસ પાણી બચે ત્યાં સુધી ઉકાળો. રોજ સવારે ખાલી પેટે પીવાથી સાંધાનો દુઃખાવો દુર થશે

   આગળની સ્લાઈડ્સમાં જાણો પારિજાતના ફૂલ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પારિજાતના ફાયદા, Amazing Health benefits of Parijat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `