Home » Lifestyle » Health » રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal

કોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 04:57 PM

ખૂબ જ ગુણકારી છે આ 1 ફળ, સ્કિન ગોરી કરવાથી પીરિયડ્સ પ્રોબ્લેમ સહિત છે 11 ફાયદા

  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    ગળપણમાં ગોળ સાથે પણ સ્પર્ધા કરે તેવું ફળ છે આ રામફળ

    યૂટિલિટી ડેસ્ક: ગળપણમાં ગોળ સાથે પણ સ્પર્ધા કરે તેવું ફળ છે આ રામફળ. મોંઢામાં નાખતાં જ સ્વાદુપીંડ ભરાઇ જાય. રામફળમાંથી ભરપૂર વિટામીન સી મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સમસ્યા હોય સ્ત્રીઓને માસિકસ્ત્રાવની કે સ્કિન પ્રોબ્લેમની, સૌથી સારી અને સસ્તી ઔષધી પુરવાર થઈ શકે છે આ એક ફળ. માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ બહુ ઉપયોગમાં લેવાય છે આ ફળ, રાષ્ટ્રપતિભવનમાં વિદેશના સત્તાધીશોને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે ત્યારે તેમને પણ આ ફળ પીરસવામાં આવે છે. અમેરિકા આટલું સમૃદ્ધ હોવા છતાં ત્યાં રામફળ પાકતાં ન હોવાથી એ લોકો ભારતથી આયાત કરે છે.


    ૧. અલ્સરના દરદીઓને મલમની ગરજ સારે છે રામફળનો ગર્ભ.
    ૨. સ્ત્રીઓને માસિકસ્ત્રાવ સંબંધિત તકલીફો મટાડે છે આ એક ફળ
    ૩. સ્કિન તકલીફોમાં રામફળના પાનને ઘસીને લગાડવાથી રાહત મળે છે.
    ૪. લાંબા અને ભરાવદાર વાળ માટે પણ બેસ્ટ છે રામફળ, ટાલ પડી ગઈ હોય તો ફરી ઊગાડે છે વાળ.
    ૫. ડેન્ડ્રફની સમસ્યા સતાવતી હોય તો રામફળના ઝાડની છાલને ઘસીને લગાવવાથી છુટકારો મળે છે.


    આગળની સ્લાઇડ્સમાં જુઓ વધુ ફાયદા ગ્રાફિકલ પ્રેઝન્ટેશન......

    ફટાફટ વજન ઉતારવાની સાથે અનેક ગંભીર બીમારીઓ મટાડશે રસોડાની આ 1 વસ્તુ

  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    અલ્સરના દરદીઓને મલમની ગરજ સારે છે રામફળનો ગર્ભ
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ત્રીઓને માસિકસ્ત્રાવ સંબંધિત તકલીફો મટાડે છે આ એક ફળ
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કિન તકલીફોમાં રામફળના પાનને ઘસીને લગાડવાથી રાહત મળે છે
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કિન તકલીફોમાં રામફળના પાનને ઘસીને લગાડવાથી રાહત મળે છે
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    રામફળના ઝાડની છાલને ઘસીને લગાવવાથી છુટકારો મળે છે
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ઉંમર સાથે સ્કિન રૂક્ષ પડતી હોય, બેસ્ટ છે રામફળ
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સોરાયસિસ જેવા ગંભીર રોગો પણ મટાડે છે રામફળ
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ચમચી મધ અને દહીં કે દૂધ સાથે લેવાથી ખીલની સમસ્યામાંથી છૂટકારો મળશે
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વેસ્ટઈન્ડિઝના લોકો કુદરતી રીતે શ્યામ હોય છે. રામફળ તેમને પણ ગોરા કરે છે
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રામફળમાં ભરપૂર પોટેશિયમ હોય છે, જે શરીરના સ્નાયુઓને મજબૂત કરે છે
  • રામફળના ફાયદા, Health and Beauty benefits of Ramfal
    રામફળ ડાયાબિટીસ મટાડવા માટે પણ અસરકારક ઔષધિ છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending