ગરમ પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, ફાયદા જાણી આજથી જ શરૂ કરશો પીવાનું

વરિયાળીનું પાણી 2 રીતે તૈયાર કરી શકાય છે. ગરમ પાણીમાં વરિયાળીને થોડી વાર માટે રાખો. પછી તેને ગાળીને પી લો.

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 11:29 AM
Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits

યૂટિલિટી ડેસ્કઃ ઈન્ડિયા વરિયાળીનો સૌથી મોટો એક્સપોટર છે. આપણે ત્યાં લોકો જમ્યાં પછી વરિયાળી ખાય છે. આ માઉથને રિફ્રેશ કરે છે, પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી વરિયાળીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નીઝ હોય છે. તેમાં વિટામિન C, આયર્ન, સેલેનિયમ અને મેગ્નીશિયમ પણ હોય છે. તેનાથી તમે સમજી શકો છો કે વરિયાળી કેટલી ફાયદાકારક છે. પરંતુ વરિયાળીનું પાણી તેના કરતા વધુ ફાયદાકારક છે.

વરિયાળીનું પાણી 2 રીતે તૈયાર કરી શકાય છે. ગરમ પાણીમાં વરિયાળીને થોડી વાર માટે રાખો. પછી તેને ગાળીને પી લો અથવા એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત રહેવા દો અને સવારે ગાળીને પીવો.

આયુર્વેદ એક્સપર્ટ અબરાર મુલ્તાની જણાવે કે આયુર્વેદ મુજબ વરિયાળી ઠંડી તાસીરની હોય છે એટલે ગરમીમાં તેનો ઉપયોગ વધી જાય છે. જોકે, વરિયાળી વાતાનુલોમન એટલે કે ગેસ નીકાળનારી હોય છે. વરિયાળીમાં અનેક એવા પોષક તત્વો હોય છે જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા ખનિજ તત્વો હોય છે. આ સિવાય તેની ખુશ્બૂ પણ સારી લાગે છે. તે તાજગીનો અહેસાસ કરાવે છે. એટલે તેનો ઉપયોગ ભારતમાં એક શાનદાર માઉથ ફ્રેશનરના રૂપમાં વર્ષોથી કરવામાં આવે છે. ફાઇબર્સની ઉચ્ચ માત્રા તેને પેટના રોગની મહાઔષધિ બનાવે છે.

આગળ જાણો, વરિયાળીનું પાણી પીવાના ફાયદા...

Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits
Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits
Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits
Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits
Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits
Drink Fennel Seed Water : You Will Get Amazing Benefits
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App