રોજ સવારે ખાલી પેટ ખાય લો 10 કિસમિસ, 6 પ્રકારની પરેશાનીઓ થશે દૂર

ડો. અબરાર મુલ્તાની કિસમિસને રાતના પલાળીને સવારે ખાલી પેટ ખાવાના ફાયદા જણાવી રહ્યા છે.

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 12:14 PM
જો તમે રેગ્યુલર એક્સરસાઇઝની સાથે કિસમિસ ખાઓ છો તો તમને વેટ લોટ કરવામાં મદદ મળશે.
જો તમે રેગ્યુલર એક્સરસાઇઝની સાથે કિસમિસ ખાઓ છો તો તમને વેટ લોટ કરવામાં મદદ મળશે.

યૂટિલિટી ડેસ્કઃ નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે કિસમિસ અનેક વસ્તુઓમાં ફાયદો કરે છે. તેમાં રહેલા પોષક તત્વો અનેક બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનર્જીનો સારો સોર્સ હોય છે. તેને હેલ્થ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ મુજબ રોજ સુકાયેલીની જગ્યાએ પલાળેલી કિસમિસ ખાવાથી અનેક ગણો વધુ ફાયદો મળી શકે છે.

તેના માટે આશરે 10થી 15 કિસમિસને રાતના પાણીમાં પલાળી લો અને સવારે ખાલી પેટ સરખી રીતે ચાવીને ખાઓ. કારણ કે દ્રાક્ષને સુકાવીને કિસમિસ બનાવવામાં આવે છે તેથી તેમાં પોષક તત્વો વધુ કંસન્ટ્રેટેડ રહે છે.

કિસમિસમાં શુગર અને કેલેરી ખૂબ વધુ હોય છે, પરંતુ આ નુકસાન પહોંચાડવાની જગ્યાએ ફાયદો કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કિસમિસ વેટ લોસમાં પણ મદદ કરે છે. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝની સાથે કિસમિસ ખાઓ છો તો તમને વેટ લોટ કરવામાં મદદ મળશે. અહીં અને સવારે ખાલી પેટ કિસમિસ ખાવાના 6 ફાયદા જણાવી રહ્યા છીએ, જેને જાણીને તમે પણ કિસમિસ ખાવાનું શરૂ કરી દેશો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પલાળેલી કિસમિસ ખાવાથી કઈ પરેશાનીઓમાં ફાયદો થાય છે...

કિસમિસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.એટલે મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને ગળાના ઈન્ફેક્શનમાં પણ ફાયદાકારક છે.
કિસમિસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.એટલે મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને ગળાના ઈન્ફેક્શનમાં પણ ફાયદાકારક છે.
કિસમિસમાં ફાઇબરની માત્રા વિપુલ પ્રમાણમાં હોય છે જે પાચનમાં મદદ કરે છે.
કિસમિસમાં ફાઇબરની માત્રા વિપુલ પ્રમાણમાં હોય છે જે પાચનમાં મદદ કરે છે.
કિસમિસમાં કેલ્શિયમ અને માઇક્રો ન્યૂટ્રિઅન્ટ રહેલા હોય છે. તેનાથી હાડકાં અને સાંધા મજબૂત બને છે.
કિસમિસમાં કેલ્શિયમ અને માઇક્રો ન્યૂટ્રિઅન્ટ રહેલા હોય છે. તેનાથી હાડકાં અને સાંધા મજબૂત બને છે.
કિસમિસ ડિટોક્સ કરવાવાળું ડ્રાયફ્રૂટ છે. આ ટોક્સિનને બોડીથી બહાર નીકાળવામાં મદદ કરે છે.
કિસમિસ ડિટોક્સ કરવાવાળું ડ્રાયફ્રૂટ છે. આ ટોક્સિનને બોડીથી બહાર નીકાળવામાં મદદ કરે છે.
કિસમિસમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરી હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.
કિસમિસમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરી હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.
કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ ફાયદાકારક છે.
કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ ફાયદાકારક છે.
X
જો તમે રેગ્યુલર એક્સરસાઇઝની સાથે કિસમિસ ખાઓ છો તો તમને વેટ લોટ કરવામાં મદદ મળશે.જો તમે રેગ્યુલર એક્સરસાઇઝની સાથે કિસમિસ ખાઓ છો તો તમને વેટ લોટ કરવામાં મદદ મળશે.
કિસમિસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.એટલે મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને ગળાના ઈન્ફેક્શનમાં પણ ફાયદાકારક છે.કિસમિસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.એટલે મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે અને ગળાના ઈન્ફેક્શનમાં પણ ફાયદાકારક છે.
કિસમિસમાં ફાઇબરની માત્રા વિપુલ પ્રમાણમાં હોય છે જે પાચનમાં મદદ કરે છે.કિસમિસમાં ફાઇબરની માત્રા વિપુલ પ્રમાણમાં હોય છે જે પાચનમાં મદદ કરે છે.
કિસમિસમાં કેલ્શિયમ અને માઇક્રો ન્યૂટ્રિઅન્ટ રહેલા હોય છે. તેનાથી હાડકાં અને સાંધા મજબૂત બને છે.કિસમિસમાં કેલ્શિયમ અને માઇક્રો ન્યૂટ્રિઅન્ટ રહેલા હોય છે. તેનાથી હાડકાં અને સાંધા મજબૂત બને છે.
કિસમિસ ડિટોક્સ કરવાવાળું ડ્રાયફ્રૂટ છે. આ ટોક્સિનને બોડીથી બહાર નીકાળવામાં મદદ કરે છે.કિસમિસ ડિટોક્સ કરવાવાળું ડ્રાયફ્રૂટ છે. આ ટોક્સિનને બોડીથી બહાર નીકાળવામાં મદદ કરે છે.
કિસમિસમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરી હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.કિસમિસમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરી હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.
કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ ફાયદાકારક છે.કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખો માટે ખૂબ ફાયદાકારક છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App