શ્રીદેવીના શરીરમાં મળ્યાં દારૂના અંશો, જાણો દારૂથી કેવી રીતે બગડ્યું હશે બેલેન્સ

શરીરની કેપેસિટી કરતા વધુ પીવા પર બેલેન્સ બગડવા લાગે છે અને બ્રેન પર આપણો કંટ્રોલ નથી રહી શકતો.

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 10:33 AM
દારૂ વધુ અને ખાલી પેટ પીવાથી હેલ્થને અનેક પ્રકારના નુકસાન પહોંચે છે.
દારૂ વધુ અને ખાલી પેટ પીવાથી હેલ્થને અનેક પ્રકારના નુકસાન પહોંચે છે.

યૂટિલિટી ડેસ્કઃ શ્રીદેવીની મોત પછી પોસ્ટમાર્ટમ રિપોર્ટ સામે આવી ચૂક્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે દારૂના નશામાં શ્રીદેવીનું બેલેન્સ બગડ્યું અને તે બાથટબમાં પડી ગઈ. જોકે, અત્યાર સુધી મોતનું સાચું કારણ સામે નથી આવ્યું. આજે અમે તમને જણાવી રહ્યા છીએ દારૂ પીધા પછી શરીર પર કેવી અસર થાય છે.

દારૂના 30mlના એક પેગમાં 100 કેલેરી હોય છે. શરીરની કેપેસિટી કરતા વધુ પીવા પર બેલેન્સ બગડવા લાગે છે અને બ્રેન પર આપણો કંટ્રોલ નથી રહી શકતો. સાથે જ માથાથી પગ સુધી બોડીના અલગ-અલગ પાર્ટ્સ પર તેની નેગેટિવ અસર થાય છે, પરંતુ દારૂની માત્ર આ એક જ સાઇડ ઈફેક્ટ નથી. દારૂ વધુ અને ખાલી પેટ પીવાથી હેલ્થને અનેક પ્રકારના નુકસાન પહોંચે છે.

(એક્સપર્ટઃ ન્યૂરોલોજિસ્ટ ડો. અતુલ તાપડિયા)

(સોર્સઃ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન, સેન્ટર્સ ફોર એડિક્શન એન્ડ મેન્ટલ હેલ્થ)

આગળ વાંચો, દારૂ પીધા પછી શરીર પર કેવી અસર થાય છે...

દારૂના 30mlના એક પેગમાં 100 કેલેરી હોય છે.
દારૂના 30mlના એક પેગમાં 100 કેલેરી હોય છે.
ડોપામાઇનથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, જેનાથી BPનું લેવલ વધી શકે છે.
ડોપામાઇનથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, જેનાથી BPનું લેવલ વધી શકે છે.
બ્લડમાં શુગરનું લેવલ ઓછું થઈ જાય છે.
બ્લડમાં શુગરનું લેવલ ઓછું થઈ જાય છે.
કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધે છે. તેનાથી સ્ટ્રેસ પણ વધવા લાગે છે.
કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધે છે. તેનાથી સ્ટ્રેસ પણ વધવા લાગે છે.
સ્ટ્રોકની પ્રોબ્લેમ થઈ શકે છે.
સ્ટ્રોકની પ્રોબ્લેમ થઈ શકે છે.
શ્વાસ લેવાની પ્રોબ્લેમ થઈ શકે છે.
શ્વાસ લેવાની પ્રોબ્લેમ થઈ શકે છે.
હાર્ટ બીટ અસામાન્ય થઈ જાય છે.
હાર્ટ બીટ અસામાન્ય થઈ જાય છે.
લિવરમાં ફેટ જમા થઈ શકે છે.
લિવરમાં ફેટ જમા થઈ શકે છે.
X
દારૂ વધુ અને ખાલી પેટ પીવાથી હેલ્થને અનેક પ્રકારના નુકસાન પહોંચે છે.દારૂ વધુ અને ખાલી પેટ પીવાથી હેલ્થને અનેક પ્રકારના નુકસાન પહોંચે છે.
દારૂના 30mlના એક પેગમાં 100 કેલેરી હોય છે.દારૂના 30mlના એક પેગમાં 100 કેલેરી હોય છે.
ડોપામાઇનથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, જેનાથી BPનું લેવલ વધી શકે છે.ડોપામાઇનથી બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે, જેનાથી BPનું લેવલ વધી શકે છે.
બ્લડમાં શુગરનું લેવલ ઓછું થઈ જાય છે.બ્લડમાં શુગરનું લેવલ ઓછું થઈ જાય છે.
કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધે છે. તેનાથી સ્ટ્રેસ પણ વધવા લાગે છે.કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધે છે. તેનાથી સ્ટ્રેસ પણ વધવા લાગે છે.
સ્ટ્રોકની પ્રોબ્લેમ થઈ શકે છે.સ્ટ્રોકની પ્રોબ્લેમ થઈ શકે છે.
શ્વાસ લેવાની પ્રોબ્લેમ થઈ શકે છે.શ્વાસ લેવાની પ્રોબ્લેમ થઈ શકે છે.
હાર્ટ બીટ અસામાન્ય થઈ જાય છે.હાર્ટ બીટ અસામાન્ય થઈ જાય છે.
લિવરમાં ફેટ જમા થઈ શકે છે.લિવરમાં ફેટ જમા થઈ શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App