Home » Lifestyle » Health » 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body

30ની ઉંમરે બૉડીમાં આવતા બદલાવથી બચવા રોજ ખાઓ આ 10 માંથી 1 ફૂડ

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 01:12 PM

મહિલાઓની જેમ જ પુરૂષોમાં પણ ઉંમરની સાથે-સાથે કેટલાક બદલાવ આવે છે

  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    30ની ઉંમરે સ્ત્રી-પુરૂષના બૉડીમાં આવે છે આ બદલાવ

    યૂટિલિટી ડેસ્ક: મહિલાઓની જેમ જ પુરૂષોમાં પણ ઉંમરની સાથે-સાથે કેટલાક બદલાવ આવે છે. તેની સામે ક્યારેય આંખ આડા કાન ન કરવા જોઇએ. કેટલાકમાં આ ચેન્જ 40ની ઉંમરે દેખાય છે તો કેટલાકમાં 30ની ઉંમરે જ દેખાવા લાગે છે. તેમાં કોલેસ્ટ્રોલથી લઈને બ્લડ પ્રેશર વધવા જેવા ઘણા બદલાવ જોવા મળે છે. બોમ્બે હોસ્પિટલ ઈંદોરના જનરલ ફિઝીશયન મનીષ જૈન જણાવે છે કે, આજકાલની યુવા પેઢીની લાઇફસ્ટાઇલ ઘણી બદલાઇ ગઈ છે. સતત દોડધામવાળું રૂટીન, સ્ટ્રેસ, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધાના કારણે તેમના હેલ્થને નુકશાન થાય છે.


    30ની ઉંમર પછી યંગસ્ટર્સમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, મસલ્સ નબળા પડવા જેવી જિનેટિક બીમારીઓ પણ જોવા મળે છે. આ બધાથી બચવા તેમણે વધુ સતર્ક રહેવાની અને કેર કરવાની જરૂર છે. નોર્મલ લોકોની સરખામણીમાં તેમને આ બીમારીઓ થવાની સંભાવના પણ ખૂબ વધુ હોય છે. માટે તેમણ નિયમિત કસરત, ડાયટની સાથે-સાથે કેટલાક ઉપયોગી ફૂડ્સ પણ લેવા જોઇએ, જેનાથી શરીરને પૂરતા પોષકતત્વો મળી રહે અને આ બધી સમસ્યાઓથી બચી શકાય.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, કયા ફૂડ્સ લેવાથી બચી શકાય છે આ તકલીફોથી....

    ફટાફટ વજન ઉતારવાની સાથે અનેક ગંભીર બીમારીઓ મટાડશે રસોડાની આ 1 વસ્તુ

  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    બદામમાં હોય છે B6 અને ફોલિક એસિડ
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    દહીંમાં હોય છે કેલ્શિયમ અને પ્રોબાયોટિક બેક્ટેરિયા
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ટામેટાંમાં હોય છે ફાયબર્સ અને ફ્લેવોનોઇડ્સ
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    દૂધમાં હોય ચે એન્ટીઓક્સીડેન્ટ્સ અને પ્રોટીન
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આખાં અનાજમાં હોય છે ફાયબર્સ અને પ્રોટીન
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પાલકમાં હોય છે આયર્ન અને વિટામિન D
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાર્ક ચોકલેટમાં હોય છે ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિશમાં હોય છે ઓમેગા-3 ફેટી એસિડ્સ
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈંડાંમાં હોય છે વિટામિન A અને ફોસ્ફરસ
  • 30ની ઉંમરે આવતા બદલાવ ન કરો ઇગ્નોર, After 30 Years Changes in body
    ઓટ્સમાં હોય છે ફાયબર્સ અને કાર્બોહાઇડ્રેટ્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending