ફીટ રહેવા જાણો તમારી ઉંમર પ્રમાણે કેટલું ચાલવું જોઇએ?

ઉંમર પ્રમાણે આટલું ચાલશો તો રહેશો ખૂબ જ તંદુરસ્ત!

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:33 PM
how many Steps you should walk as per your age
- લોકો ફીટ રહેવા માટે અવનવા ઉપાયો કરતાં હોય છે- મોર્નિંગ વૉકથી લઇને જીમ બધું જ અજમાવતા હોય છે
- આ વીડિયોમાં જુઓ ફીટ અને તંદુરસ્ત રહેવા માટે કઇ ઉંમરના લોકને કેટલું ચાલવું જોઇએ?
- 6થી 17 વર્ષના યુવકને દરરોજ 15 હજાર ડગલાં ચાલવા જોઇએ- યુવતીએ 12 હજાર ડગલાં ચાલવું જોઇએ
- 18થી 40 વર્ષના પુરુષ અને મહિલાએ દરરોજ 12 હજાર ડગલાં ચાલવું જોઇએ

X
how many Steps you should walk as per your age
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App