સાબુની જગ્યાએ આ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો, મળશે વધારે ફાયદો

મધ, લીંબુ અને મલાઈને મેળવીને પેસ્ટ બનાવો લો, તેનાથી ચહેરા ઉપર મસાજ કરો 10 મિનિટ પછી ધોઈ નાખો, આનાથી ચહેરાની સુંદરતા નિખર

divyabhaskar.com | Updated - Feb 02, 2018, 05:43 PM
home remedies can give better results than soap

યુટિલિટી ડેસ્ક : સાબુની જગ્યાએ આ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો, મળશે વધારે ફાયદો.

મધ, લીંબુ અને મલાઈને મેળવીને પેસ્ટ બનાવો લો, તેનાથી ચહેરા ઉપર મસાજ કરો 10 મિનિટ પછી ધોઈ નાખો, આનાથી ચહેરાની સુંદરતા નિખરશે.

હળદર, ચંદન અને થોડું દૂધ લો, બે મિનિટ ચહેરા ઉપર મસાજ કરો, 10 મિનિટ પછી ધોઈ નાખો, ગ્લો વધશે.

રાત્રે ત્રણ બદામ પલાળીને રાખી મૂકો, સવારે તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવો, 30 મિનિટ પછી ધોઈ નાખો.

કેળાને દૂધ સાથે મળવી પેસ્ટ બનાવો, તેને ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી ધોઈ લો.

X
home remedies can give better results than soap
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App