Divya Bhaskar

Home » Lifestyle » Health » 9 wonder benefits of daily Abdominal Massage

રાતે 2-3 મિનિટ પેટ પર આ રીતે મસાજ કરો, પેટની ચરબી ઘટશે ને મળશે 9 લાભ

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 05:13 PM

આ 9 સ્વાસ્થ્ય ફાયદા એકવાર જાણો, તમે પણ રોજ ભૂલ્યા વિના કરશો પેટની માલિશ

  • 9 wonder benefits of daily Abdominal Massage
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પ્રાચીનકાળથી માલિશ કરીને ઘણી સમસ્યાઓ દૂર કરવામાં આવે છે. પણ તેના અદભુત ગુણો અને લાભ વિશે આજે પણ લોકો અજાણ છે. જો યોગ્ય રીતે અને નિયમિત પેટની માલિશ કરવામાં આવે તો શરીર નિરોગી બની શકે છે.


    પેટની માલિશના અનેક લાભ જાણો


    પેટની માલિશ કરવાથી શારીરિક અને માનસિક બન્ને રીતે ફાયદા થાય છે. પેટની માલિશ કરવા માટે સૌથી પહેલાં પીઠના બળે સૂઈ જવું. ત્યારબાદ હાથમાં તેલ લગાવી પેટ પર ગોળાકારમાં હાથ ફેરવતા પેટની માલિશ કરો. 2-3 મિનિટમાં 30થી 40વાર ગોળાકારમાં મસાજ કરો. રોજ રાતે સૂતા પહેલાં તમે આ રીતે મસાજ કરીને ફ્લેટ ટમી પણ મેળવી શકો છો.


    તેલની માલિશથી મળતો ગરમાવો અનુભવો અને તમારું મગજ શાંત કરીને ધ્યાન માલિશ પર કેન્દ્રિત કરો. એક જ સપ્તાહ જો નિયમિત આ મસાજ કરશો તો તમે જાતે તેના ફાયદા અનુભવશો.


    આગળ વાંચો પેટની 2-3 મિનિટ રોજ માલિશ કરી લેવાથી શરીર પર કેવી અસર થાય છે.

  • 9 wonder benefits of daily Abdominal Massage
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 wonder benefits of daily Abdominal Massage
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending