પુરૂષો માટે ખાસ ટિપ્સઃ સ્કિનને યંગ, ટાઈટ અને ફેર બનાવશે આ 9 સરળ ટિપ્સ

પુરૂષો માટે બહુ કામની છે આ 9 ટિપ્સ, રાખશે સ્કિનનું ધ્યાન

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 02:47 PM
9 must know tips for man to make their skin healthier

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ યંગ દેખાવા, સ્કિન ટાઈટ રાખવા અને સારી સ્કિન મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ મળે છે. જોકે માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરૂષો પણ આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આવી પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ કરવાથી તેમાં રહેલાં કેમિકલ્સ સ્કિનને બહુ જ નુકસાન પહોંચાડે છે. સ્કિન કેન્સર ફાઉન્ડેશન, અમેરિકાની એક રિપોર્ટ મુજબ પુરૂષો રોજ ખાવા-પીવામાં અને રેગ્યુલર એક્ટિવિટીમાં થોડું ધ્યાન આપે તો તેઓ પોતાની સ્કિનને હેલ્ધી અને યંગ રાખી શકે છે. જેથી આજે અમે તમને એવી 9 ટિપ્સ જણાવીશું જે અપવાની પુરૂષો તેમની સ્કિનને યંગ રાખી શકે છે અને 5 સાવધાનીઓ વિશે.

આગળ વાંચો પુરૂષોએ સ્કિનને હમેશાં યંગ રાખવા શું કરવું જોઈએ.

9 must know tips for man to make their skin healthier

પુરૂષોએ પણ સ્ક્રબ, મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. 

9 must know tips for man to make their skin healthier

મોટાભાગના પુરૂષો તેમની હેલ્થને લઈને બેદરકાર હોય છે. એમાંય સ્કિન પર તો સહેજ પણ ધ્યાન આપતાં નથી.

9 must know tips for man to make their skin healthier

આખા દિવસની ભાગદોડ, પોલ્યુશન અને સ્ટ્રેસને કારણે પુરૂષોની સ્કિન ઓઈલી અને ડ્રાય થઈ જાય છે. 

9 must know tips for man to make their skin healthier

પોલ્યુશન અને સ્ટ્રેસને કારણે  કારણે પિંપલ્સ અને અને અન્ય સ્કિન પ્રોબ્લેમ વધવા લાગે છે.

9 must know tips for man to make their skin healthier

સ્કિનને ક્લીન્ઝરથી સાફ કરો. આનાથી બેક્ટેરિયા અને અન્ય સ્કિન સંબંધી મુશ્કેલીઓ નહીં થાય.

9 must know tips for man to make their skin healthier

આપણે જે ખાઈએ છીએ તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે આપણી સ્કિન પર પણ થાય છે. જેથી બ્યૂટીફુલ અને હેલ્ધી સ્કિન મેળવવા માટે આપણી ડાયટ પર થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. 

9 must know tips for man to make their skin healthier

તમારી ત્વચા શ્વાસ લે તે ખૂબ જ જરૂરી છે. આના માટે તેના પર એન્ટીઓક્સિડેન્ટ ક્રીમ લગાવો. જેનાથી ત્વચા એકદમ સુંવાળી બનશે.

9 must know tips for man to make their skin healthier

સ્કિનને મોઇશ્ચ્યુરાઇઝ કરો. આના માટે તેના પર નટ્સ ઓઇલ, સિલિકોન, મિનરલ અને કોકોનટ ઓઇલ લગાવો.

9 must know tips for man to make their skin healthier

તમારી ત્વચા સોફ્ટ અને હેલ્ધી બને તે માટે તેના પર સનસ્ક્રીન લગાવવું પણ જરૂરી છે.

9 must know tips for man to make their skin healthier

સ્કિનને હેલ્ધી રાખવા માટે ઘરેલૂ ઉપાયોનો પણ ઉપયોગ કરી શકાય છે. જેમાં તમે મધ, ટામેટાનો રસ પણ ફેસ પર લગાવી શકો છો.

9 must know tips for man to make their skin healthier

પુરૂષોએ રોજ ઠંડા પાણીથી ચહેરો ધોવો જોઈએ. આનાથી સ્કિન પરનો ડસ્ટ દૂર થાય છે.

9 must know tips for man to make their skin healthier

જો કામથી બહાર નીકળો તો હમેશાં મોઢું ઢંાકીને જ બહાર નીકળવું.

9 must know tips for man to make their skin healthier

પૂરતાં પ્રમાણમાં પાણી પીવું. તેનાથી સ્કિન હાઈડ્રેટ રહે છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App