Home » Lifestyle » Health » 9 must know mistake most people do in toilet

સાવધાન થઈ જજોઃ ટોયલેટમાં યુઝ કરતી વખતે ભૂલથી પણ ન કરતાં આ 9 ભૂલો

Divyabhaskar.com | Updated - Jan 16, 2018, 12:51 PM

મોટાભાગના લોકો ટોયલેટ યુઝ કરતી વખતે કરે છે આ 10 ભૂલો, જાણી લેજો તમે

  • 9 must know mistake most people do in toilet
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ટોયલેટ ઉપયોગ કરતી વખતે હેલ્થ સંબંધી અનેક સાવચેતી રાખવી જરૂરી છે. સાયન્ટિફિક અમેરિકન મેગેઝીનમાં પબ્લિશ સાયન્ટિસ્ટ ફ્લોરેસ જી.ઈ અને તેમની ટીમ દ્વારા કરેલી રિસર્ચ મુજબ ટોયલેટ્સમાં કરોડોની સંખ્યામાં હજારો પ્રકારના નુકસાનકારક બેક્ટેરિયા હોય છે. આ નરી આંખે નથી દેખાતા, પરંતુ બોડીમાં જઈને ગંભીર હેલ્થ પ્રોબ્લેમ પેદા કરી શકે છે.

    શું કહે છે ડોક્ટર?

    બોમ્બે હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. અભય જૈન જણાવી રહ્યા છે કે પબ્લિક ટોયલેટમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ, પરંતુ ઓફિસ અથવા ઘરના વોશરૂમ અને ટોયલેટ્સ પણ આ નુકસાનકારક બેક્ટેરિયાથી ઘેરાયેલા હોય છે. ડો. જૈન જણાવી રહ્યા છે એવી 10 ભૂલો વિશે જેનો ટોયલેટ ઉપયોગ કરતી વખતે અવોઇડ કરવી જોઈએ.

    આગળ વાંચો ટોયલેટ ઉપયોગ કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ.

  • 9 must know mistake most people do in toilet
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 must know mistake most people do in toilet
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ