આ 1 ખાસ ફોર્મ્યૂલાથી ઘટાડો વજન, જલ્દી અસર કરશે અને આ 9 ફાયદા પણ આપશે

ફટાફટ વજન ઉતારી હાડકાંના રોગો, કેન્સર, હાર્ટના રોગોથી બચાવશે આ 1 ડ્રિંક, રોજ પીઓ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 17, 2018, 04:42 PM
9 magical Benefits Soy Milk with Honey

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જાપાની ફિટનેસને લઈને બહુ જ કોન્શિયસ હોય છે. તેઓ ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. મોટાભાગના જાપાની વેટ કંટ્રોલમાં રાખવા માટે રોજ સોયા મિલ્કમાં મધ મિક્ષ કરીને પીવે છે. આનાથી ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન વજન વધતું નથી. આ જાપાની ફોર્મ્યૂલાથી વેટ લોસની સાથે અન્ય કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ફાયદા મળે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.


કઈ રીતે બનાવશો સોયા મિલ્સ?


સોયાબીનને રાતે પાણીમાં પલાળી દો. સવારે તેને હળવું મેશ કરી લો. પછી તેની છાલ કાઢી મિક્ચરમાં પીસી લો અને ગરણીથી ગાળી લો. આ દૂધને ઉકાળી નવશેકું રહે એટલે મધ નાખીને પીવો. બજારમાં પણ તૈયાર સોયા મિલ્ક મળે છે. તેનો પણ ઉપયોગ કરી શકો છો.


આ રીતે સોયા મિલ્કનું ફેટ ઓછું કરો


સોયા મિલ્કમાંથી ફેટની માત્રા ઓછી કરવા માટે 2વાર દૂધને ઉકાળીને તેની મલાઈ કાઢી લો. પછી તેમાં થોડું પાણી મિક્ષ કરી ગરમ કરો. નવશેકું રહે એટલે મધ મિક્ષ કરીને પીવો. તમે ટેસ્ટ માટે એલચી પાઉડર પણ નાખી શકો છો.


આગળ વાંચો સોયા મિલ્ક અને મધનો ઉપાય ફેટ બર્ન કરવામાં કઈ રીતે મદદ કરે છે.

9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
X
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
9 magical Benefits Soy Milk with Honey
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App