શરીરની આ 9 પ્રકારની તકલીફોમાં તરત આરામ આપે છે લવિંગની ચા, જાણો

ચામાં આ 1 વસ્તુ નાખીને પીશો તો, આ 9 તકલીફો દૂર થઈ જશે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 29, 2018, 07:13 PM
9 Health Benefits of drinking Cloves tea

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આયુર્વેદ પ્રમાણે લવિંગ તીખાં અને કડવાં, આહાર પચાવનાર, મુખ દુર્ગંધનાશક, લોહીનું દબાણ વધારનાર, કફ અને પિત્તનાશક તથા નેત્ર માટે હિતકારી છે. તે શરદી, ઉધરસ, ઊલટી, આફરો, લોહી વિકાર, શ્વાસ-દમ, અજીર્ણ, આંચકી વગેરે વિકૃતિઓને મટાડનાર છે. લવિંગમાં સડો દૂર કરવાનો ઉત્તમ ગુણ હોવાથી દાંત, મોં તથા કફની દુર્ગંધ દૂર કરે છે. ખાદ્ય વાનગીઓમાં એનો ઉપયોગ કરવાથી તે સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને છે.

લવિંગમાં યૂજેનોલ હોય છે. જે સાયનસ સહિતની ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક છે. લવિંગની તાસીર ગરમ હોય છે. જેથી શરદી-ખાંસી થવા પર લવિંગની ચા પીવી ફાયદાકારક છે. આ ચામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. લવિંગની ચા બનાવવા માટે 1 નાની ચમચી લવિંગને પીસી લો. પછી 1 કપ પાણીમાં આ પાઉડર અને સ્વાદ અનુસાર થોડી ચા પત્તી નાખી 5 મિનિટ ઉકાળો અને પછી ગાળીને પીવો. તમે તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

આગળ વાંચો રોજ લવિંગની ચા કેમ પીવી જોઈએ અને તેનાથી કયા ફાયદાઓ મળે છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App