Divya Bhaskar

Home » Lifestyle » Health » 9 excellent Health Benefits Of Pomegranate

રોજ દાડમ ખાવાથી આ 9 પ્રકારની સમસ્યામાં મળે છે આરામ, તમે ખાઓ છો કે નહીં?

Divyabhaskar.com | Updated - Jan 15, 2018, 04:41 PM

યાદથી દાડમ ખાશો, જ્યારે જાણશો તેના આ 9 મોટા ફાયદા

  • 9 excellent Health Benefits Of Pomegranate
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. સ્વાદસભર દાડમમાં વિટામિન એ, સી, ઈ અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. આજે અમે તમને દાડમમાં ગુણો અને તેના ફાયદાઓ વિશે જણાવીશું.

    દાડમને ખાવાના સ્વાસ્થ્ય લાભ

    દાડમ પેટની સમસ્યાઓ તેમજ ગભરામણને દૂર કરે છે. દાડમ સ્વરતંત્ર, ફેફસા, લીવર, હૃદય, જઠર અને આંતરડાની બીમારીઓમાં ખૂબ જ લાભદાયી છે. દાડમમાં એન્ટી-વાયરલ અને એન્ટી-ટ્યૂમર જેવા તત્વ પણ જોવા મળે છે.

    આગળ વાંચો દાડમ ખાવાથી કેવા સ્વાસ્થ્ય લાભ મળે છે.

  • 9 excellent Health Benefits Of Pomegranate
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 excellent Health Benefits Of Pomegranate
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending