Divya Bhaskar

Home » Lifestyle » Health » 9 best benefits of Drinking Milk with Raw Egg

મગજ ચાલશે નહીં દોડશે, દૂધમાં મિક્ષ કરો બસ આ 1 વસ્તુ, જાણો અન્ય 8 ફાયદા

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 05:40 PM

દૂધમાં કાચું ઈંડુ મિક્ષ કરીને ક્યારેય નથી પીધું ને? પીશો તો મળશે આ 9 ફાયદા

  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દૂધ અને ઈંડા બંને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. પણ શું તમે ક્યારેય દૂધમાં કાચું ઈંડુ મિક્ષ કરીને પીધું છે? જી હાં, દૂધમાં કાચું ઈંડુ નાખીને પીવાથી ઘણાં ફાયદા મળે છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતાં નહીં હોય. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશનમાંથી વિટામિન ડી, ઝિંક અને પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણાં ફાયદાઓ વધી જાય છે. જેથી ન્યૂટ્રીશન સ્પેશિયાલિસ્ટ ડો. સ્વર્ણા જણાવી રહ્યાં છે 1 ગ્લાસ નવશેકા દૂધમાં 1 કાચું ઈંડુ મિક્ષ કરીને પીવાથી કેવા ફાયદાઓ મળે છે.


    આગળ વાંચો દૂધમાં કાચું ઈંડુ મિક્ષ કરીને પીવાથી કઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 best benefits of Drinking Milk with Raw Egg
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending