Home » Lifestyle » Health » 9 benefits of Banana & Warm Water combination

નવશેકા પાણી સાથે કેળું ખાઓ, કમર અને પેટનો ઘેરાવો ઘટશે અને મળશે 9 ફાયદા

Divyabhaskar.com | Updated - May 18, 2018, 02:37 PM

વજન ઘટાડવા માટે સવારની શરૂઆત નવશેકા પાણી અને કેળાથી કરે છે

  • 9 benefits of Banana & Warm Water combination
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગના લોકો એનર્જી માટે કેળા ખાય છે. પરંતુ જાપાની લોકો વજન ઘટાડવા માટે સવારની શરૂઆત નવશેકા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટ્સ મુજબ આ પ્રયોગથી વધારાની ચરબી ઝડપથી ઓછી થાય છે અને આ સાઈન્ટિફિક પ્રૂવ્ડ રીત છે. પણ આ કોમ્બિનેશનથી માત્ર વજન જ ઓછું થાય છે એવું નથી. તેના અન્ય પણ સુપર્બ હેલ્થ બેનિફિટ્સ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.


    આ કારણથી ઘટે છે ઝડપથી વજન


    -એક્સપર્ટ મુજબ નવશેકું પાણી પીવાથી મેટાબોલિઝ્મ ઈમ્પ્રૂવ થાય છે. મેટાબોલિઝ્મ સારું હોવાથી ફેટ બર્નિંગ પાવર વધે છે. જેનાથી કમર, પેટ અને આખા શરીરનું વજન ઉતરે છે.


    -કેળા ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને પેટ ભરેલું રહે છે. તેનાથી ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને ઓછું ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.


    -નવશેકું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાઈજેશન એકદમ સારું રહે છે. તેનાથી પણ વજન ઘટે છે.


    કઈ રીતે કરવો પ્રયોગ?


    સવારે ઉઠતાં જ એક ગ્લાસ નવશેકું પાણી પીવો. પછી તેના અડધા કલાક બાદ 2 કેળા ખાઓ. (કેળાની સંખ્યા ઓછી કે વધારી શકો છો) આ ડાયટને જાપાનમાં અસા (Asa) ડાયટના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રયોગની શોધ હિતોશી અને સુમિકો નામના 2 જાપાનીઓએ કરી હતી. જેથી વજન ઓછું કરવા માટે જાપાનમાં આ સૌથી લોકપ્રિય રીત છે. સાથે જ આયુર્વેદ એક્સપર્ટ ગાયત્રી તેલંગ મુજબ રોજ સવારે નવશેકું પાણી પીધાંના થોડીવાર બાદ કેળા ખાવાથી વજન ઓછું કરવાની સાથે અન્ય કેટલાક ખાસ સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે.


    આગળ વાંચો ગરમ પાણી અને કેળાનું કોમ્બિનેશન કઈ રીતે ફાયદા કરી શકે છે.

  • 9 benefits of Banana & Warm Water combination
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 9 benefits of Banana & Warm Water combination
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending