તમારા ઘર કે પરિવારમાં કોઈ તોતડું બોલતું હોય તો ટ્રાય કરો આ 8 કારગર ઉપાય

હકલાવવાની અથવા તોતડું બોલવાની સમસ્યા કાયમ વ્યક્તિની પર્સનાલિટીને ખરાબ કરે છે.

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 06:34 PM
હકલાવવામાં વ્યક્તિ બોલતા-બોલતા અટકી જાય છે અને તોતડું બોલવામાં શબ્દો સ્પષ્ટ નથી બોલી શકતું.
હકલાવવામાં વ્યક્તિ બોલતા-બોલતા અટકી જાય છે અને તોતડું બોલવામાં શબ્દો સ્પષ્ટ નથી બોલી શકતું.

યૂટિલિટી ડેસ્કઃ હકલાવવાની અથવા તોતડું બોલવાની સમસ્યા કાયમ વ્યક્તિની પર્સનાલિટીને ખરાબ કરે છે. આ બંને અલગ-અલગ સમસ્યા છે. હકલાવવામાં વ્યક્તિ બોલતા-બોલતા અટકી જાય છે અને તોતડું બોલવામાં શબ્દો સ્પષ્ટ નથી બોલી શકતું. આ સમસ્યાઓના કારણે ઘણી બધી પરેશાની થાય છે અને ક્યારેક વાત સામેવાળી વ્યક્તિ સુધી પહોંચી પણ નથી શકતી.

તજ તો સામાન્ય રીતે બધાના ઘરમાં મળી જાય છે. આ હકલાવીને અને તોતડું બોલનાર વ્યક્તિ માટે ખૂબ જ લાભકારી હોય છે. તેથી આજે અમે કેટલાક એવા ઉપાય લઈને આવ્યાં છીએ જેને અપનાવીને તે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તોતડું અથવા હકલાવીને બોલવાની સમસ્યા દૂર કરવા માટે કેટલાક કારગર નુસખા...

આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે સતત 2 મહિના સુધી રોજ આમળા ખાવાનું રાખો.
આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે સતત 2 મહિના સુધી રોજ આમળા ખાવાનું રાખો.
રોજ રાતના સૂતા પહેલા 2 ખારેખ ખાઓ, પરંતુ ધ્યાન રાખવું કે તેને ખાધા પછી 2 કલાક સુધી પાણી ન પીવું.
રોજ રાતના સૂતા પહેલા 2 ખારેખ ખાઓ, પરંતુ ધ્યાન રાખવું કે તેને ખાધા પછી 2 કલાક સુધી પાણી ન પીવું.
દિવસમાં 2 વખત તજના તેલને જીભ પર લગાવવાથી તોતડું બોલવાની સમસ્યામાં ફાયદો થાય છે.
દિવસમાં 2 વખત તજના તેલને જીભ પર લગાવવાથી તોતડું બોલવાની સમસ્યામાં ફાયદો થાય છે.
રાતના સૂતા પહેલા 5થી 6 પલાળેલી બદામ અને 3 ગ્રામ માખણ એક સાથે ખાઓ.
રાતના સૂતા પહેલા 5થી 6 પલાળેલી બદામ અને 3 ગ્રામ માખણ એક સાથે ખાઓ.
રાતના સૂતા પહેલા 1 ચમચી માખણની સાથે કાળા મરી ખાઓ.
રાતના સૂતા પહેલા 1 ચમચી માખણની સાથે કાળા મરી ખાઓ.
8થી 10 બદામ, શાકર અને સરખા પ્રમાણમાં કાળા મરી વાટીને મિશ્રણ તૈયાર કરી લો
8થી 10 બદામ, શાકર અને સરખા પ્રમાણમાં કાળા મરી વાટીને મિશ્રણ તૈયાર કરી લો
તજને વાટીને તેનો પાઉડર બનાવી લો. પછી તેમાં મધ મિક્સ કરીને રોજ ખાવાથી ફાયદો મળે છે.
તજને વાટીને તેનો પાઉડર બનાવી લો. પછી તેમાં મધ મિક્સ કરીને રોજ ખાવાથી ફાયદો મળે છે.
સપ્તાહમાં 2 વખત બ્રાહ્મી તેલથી માથાની માલિશ કરવા પર ફાયદો થાય છે.
સપ્તાહમાં 2 વખત બ્રાહ્મી તેલથી માથાની માલિશ કરવા પર ફાયદો થાય છે.
X
હકલાવવામાં વ્યક્તિ બોલતા-બોલતા અટકી જાય છે અને તોતડું બોલવામાં શબ્દો સ્પષ્ટ નથી બોલી શકતું.હકલાવવામાં વ્યક્તિ બોલતા-બોલતા અટકી જાય છે અને તોતડું બોલવામાં શબ્દો સ્પષ્ટ નથી બોલી શકતું.
આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે સતત 2 મહિના સુધી રોજ આમળા ખાવાનું રાખો.આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે સતત 2 મહિના સુધી રોજ આમળા ખાવાનું રાખો.
રોજ રાતના સૂતા પહેલા 2 ખારેખ ખાઓ, પરંતુ ધ્યાન રાખવું કે તેને ખાધા પછી 2 કલાક સુધી પાણી ન પીવું.રોજ રાતના સૂતા પહેલા 2 ખારેખ ખાઓ, પરંતુ ધ્યાન રાખવું કે તેને ખાધા પછી 2 કલાક સુધી પાણી ન પીવું.
દિવસમાં 2 વખત તજના તેલને જીભ પર લગાવવાથી તોતડું બોલવાની સમસ્યામાં ફાયદો થાય છે.દિવસમાં 2 વખત તજના તેલને જીભ પર લગાવવાથી તોતડું બોલવાની સમસ્યામાં ફાયદો થાય છે.
રાતના સૂતા પહેલા 5થી 6 પલાળેલી બદામ અને 3 ગ્રામ માખણ એક સાથે ખાઓ.રાતના સૂતા પહેલા 5થી 6 પલાળેલી બદામ અને 3 ગ્રામ માખણ એક સાથે ખાઓ.
રાતના સૂતા પહેલા 1 ચમચી માખણની સાથે કાળા મરી ખાઓ.રાતના સૂતા પહેલા 1 ચમચી માખણની સાથે કાળા મરી ખાઓ.
8થી 10 બદામ, શાકર અને સરખા પ્રમાણમાં કાળા મરી વાટીને મિશ્રણ તૈયાર કરી લો8થી 10 બદામ, શાકર અને સરખા પ્રમાણમાં કાળા મરી વાટીને મિશ્રણ તૈયાર કરી લો
તજને વાટીને તેનો પાઉડર બનાવી લો. પછી તેમાં મધ મિક્સ કરીને રોજ ખાવાથી ફાયદો મળે છે.તજને વાટીને તેનો પાઉડર બનાવી લો. પછી તેમાં મધ મિક્સ કરીને રોજ ખાવાથી ફાયદો મળે છે.
સપ્તાહમાં 2 વખત બ્રાહ્મી તેલથી માથાની માલિશ કરવા પર ફાયદો થાય છે.સપ્તાહમાં 2 વખત બ્રાહ્મી તેલથી માથાની માલિશ કરવા પર ફાયદો થાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App