ધ્યાન રાખજો, શરીરમાં આ 8 તકલીફો જણાય તો હોઈ શકે છે એપેન્ડિક્સની બીમારી

એપેન્ડિક્સની બીમારીના હોઈ શકે છે આ 8 લસણો, ન કરતાં ઈગ્નોર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 05:27 PM
8 Signs and Symptoms of Appendicitis

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે કે કેમ તે જાણી શકાય છે.


સોનોગ્રાફીની મદદથી એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે વહેલી તકે ઓપરેશન કરાવી લેવું એ દર્દી માટે ફાયદાકારક છે. જો સમયસર એને ઓપરેટ કરવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે.જેથી આજે અમે તમને એપેન્ડિક્સની બીમારીના 8 લક્ષણો જણાવીશું. તેમાંથી કોઈ એક પણ દેખાય તો તરત ડોક્ટરને બતાવવું જોઈએ.


આગળ વાંચો એપેન્ડિક્સની બીમારીના અન્ય લક્ષણો.

8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
X
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
8 Signs and Symptoms of Appendicitis
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App