ઊભા-ઊભા પાણી પીવાથી બોડીને થાય છે બહુ જ નુકસાન, થઈ શકે છે 8 સમસ્યા

આ 8 બીમારીઓથી બચવું હોય તો, ભૂલથી પણ ઊભા-ઊભા પાણી પીવું નહીં

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 04:47 PM
8 side-effects of Drink Water While Standing

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 22 માર્ચનો દિવસ વિશ્વભરમાં world water day તરીકે ઉજવવામાં આવે છે. તો આ ખાસ દિવસ નિમિત્તે અમે તમને આયુર્વેદ પ્રમાણે ઊભા-ઊભા પાણી પીવાના નુકસાન જણાવીશું.

આયુર્વેદમાં પાણી પીવાના ઘણાં નુકસાન જણાવવામાં આવ્યા છે. તેમાંથી જ એક છે કે હમેશાં બેસીને જ પાણી પીવું જોઈએ. જો તમે ઊભા-ઊભા પાણી પીશો તો તમને ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. જી હાં, આનાથી આપણાં ઘણાં બોડી પાર્ટ્સ પર ખરાબ અસર થાય છે. જેથી આવી તકલીફોથી બચવું હોય તો બેસીને જ પાણી પીવું જોઈએ. આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટર ગોવિંદ પારિક જણાવી રહ્યાં છે ઊભા-ઊભા પાણી પીવાથી કેવા નુકસાન થાય છે તેના વિશે. તો તમે પણ જાણી લો.

આગળ વાંચો ઊભા-ઊભા પાણી પીવાથી તમારા શરીરને કેવી તકલીફો થઈ શકે છે.

8 side-effects of Drink Water While Standing

કિડનીને નુકસાન

જ્યારે આપણે ઊભા-ઊભા પાણી પીએ છીએ ત્યારે પાણી ફિલ્ટર થયા વિના કિડનીમાંથી બહાર નીકળવા લાગે છે. તેના કારણે કિડનીમાં ઈન્ફેક્શન અને કિડની ખરાબ થવાનો ખતરો વધી જાય છે.

8 side-effects of Drink Water While Standing

હાર્ટ પ્રોબ્લેમ

ઊભા-ઊભા પાણી પીવાથી ખાધેલો ખોરાક બરાબર પચતો નથી. જેના કારણે ખોરાક કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત થાય છે અને તેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધી જાય છે.

8 side-effects of Drink Water While Standing

સાંધાઓની તકલીફ

ઊભા-ઊભા પાણી પીવાથી બોડીમાં લિક્વિડ પદાર્થનું બેલેન્સ બગડવા લાગે છે. જેના કારણે સાંધાઓમાં લિક્વિડ પ્રોપરલી પહોંચી શકતું નથી અને તેના કારણે સાંધાઓમાં પ્રોબ્લેમ થઈ શકે છે.

8 side-effects of Drink Water While Standing

અલ્સરની પ્રોબ્લેમ

ઊભા-ઊભા પાણી પીવાથી એસોફેગસ નળીના નીચેના ભાગ પર ખરાબ અસર પડે છે. જેના કારણે અલ્સરની પ્રોબ્લેમ વધી શકે છે. 

8 side-effects of Drink Water While Standing

ઈનડાઈજેશન

ઊભા-ઊભા પાણી પીવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી. જેના કારણે ઈનડાઈજેશનની પ્રોબ્લેમ થાય છે. 

8 side-effects of Drink Water While Standing

કબજિયાત

ઊભા-ઊભા પાણી પીવાથી ડાઈજેશન યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. જેના કારણે કબજિયાતની પ્રોબ્લેમ વધી જાય છે.

8 side-effects of Drink Water While Standing

એસિડિટી

ઊભા-ઊભા પાણી પીવાથી બોડીમાં વધુ પ્રમાણમાં એસિડ રિફલેક્સ થવા લાગે છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ વધી જાય છે.

X
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
8 side-effects of Drink Water While Standing
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App