ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» પ્રેગ્નન્સી ટિપ્સ, 8 Parenting and pregnancy Health Tips for New mother

    ડિલિવરી બાદ ન કરતા આવી ભૂલો, તૂટી શકે છે ટાંકા, વધી શકે છે તકલીફો

    divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 10:00 AM IST

    ડિલિવરીનો સમય દરેક સ્ત્રી માટે ખૂબજ મુશ્કેલી ભરેલો હોય છે
    • ડિલિવરીનો સમય દરેક સ્ત્રી માટે ખૂબજ મુશ્કેલી ભરેલો હોય છે
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડિલિવરીનો સમય દરેક સ્ત્રી માટે ખૂબજ મુશ્કેલી ભરેલો હોય છે

      યૂટિલિટી ડેસ્ક: ડિલિવરીનો સમય દરેક સ્ત્રી માટે ખૂબજ મુશ્કેલી ભરેલો હોય છે. ડિલિવરી સમયે એક સ્ત્રી એકસાથે 20 હાડકાં તૂટવા જેટલું દુ:ખ પણ સહન કરતી હોય છે. ડિલિવરી પછી પણ સ્ત્રી ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમાંનો એક છે ટાંકાનો દુખાવો. ડિલિવરી પછી લેવામાં આવતા ટાંકાથી સ્ત્રીને ઉઠવા-બેસવા અને બાથરૂમ જવામાં ઘણો દુખાવો થતો હોય છે. સ્ત્રીઓને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે ડૉક્ટર કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખવાનું કહે છે, જેમ કે ટાંકાનું ધ્યાન રાખવું, નિયમિતરૂપે સફાઇ રાખવાનું અને ટાંકા પર જરા પણ જોર ન આવવું જોઇએ. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી ટિપ્સ, જેનાથી ટાંકા જલદી રૂઝાઇ જાય છે.

      ૧. વજન ન ઉપાડવું, નીચે ન નમવું: જ્યાં સુધી ટાંકા બરાબર રૂઝાઈ ન જાય ત્યાં સુધી વજન ઉપાડવું નહીં અને નીચા ન વળવું. તેનાથી ટાંકા તૂટવાની બીક રહે છે.
      ૨. સફાઇનું ધ્યાન રાખવું: ટાંકાની સફાઇ રાખવી બહુ જરૂરી છે. નવશેકા પાણીથી સફાઇ કરવી જોઇએ. આ સિવાય સેનેટરી પેડ બદલ્યા બાદ હાથ પણ સરખી રીતે ધોઇ દેવા જોઇએ.
      ૩. નિયમિત નહાવું: નિયમિત નવશેકા પાણીથી નહાવું જોઇએ. તેનાથી ટાંકાની જગ્યાએ પણ આરામ મળશે. ટાંકા પર ઘરવું કે ખંજવાળવું નહીં.
      ૪. બેસીને સ્નાન કરવું: લાંબા સમય સુધી ઊભા રહેવાથી ટાંકા પર જોર આવી શકે છે. નહાતાં વધુ સમય લાગતો હોય તો, બેસીને સ્નાન કરવું જોઇએ. તેનાથી વધુ આરામ મળશે.
      ૫. સાબુનો ઉપયોગ ન કરવો: ટાંકાની સફાઇ માટે સાબુનો ઉપયોગ નુકસાનકારક નીવડી શકે છે. સાબુમા રહેલ રસાયણોના કારણે ટાંકા પર બળતરા થઈ શકે છે.
      ૬. ઠંડા કે ગરમ પાણીનો શેક કરવો: ગરમ પાણીનો શેક દુખાવામાં ખૂબજ ફાયદાકારક નિવડી શકે છે. ગરમ પાણી ન ફાવે તો ઠંડા પાણીથી પણ શેક કરી શકાય છે.
      ૭. ફીટ કપડાં ન પહેરવાં: ડિલિવરી બાદ ટાઇટ કપડાં પહેરવાથી ટાંકામાં વધુ દુખાવો થઈ શકે છે અને ટાંકા ખૂલી પણ શકે છે. એટલે હંમેશાં આરામદાયક કપડાં જ પહેરવાં.
      ૮. એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરો: ડૉક્ટરે એન્ટિસેપ્ટિક ક્રિમ આપી હોય તો, નિયમિત ટાંકા પર લગાવવી જોઇએ. તેનાથી રૂઝ જલદી આવશે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....

    • વજન ન ઉપાડવું
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      વજન ન ઉપાડવું

    • સફાઇનું ધ્યાન રાખવું
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      સફાઇનું ધ્યાન રાખવું

    • નિયમિત નહાવું
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      નિયમિત નહાવું

    • બેસીને સ્નાન કરવું
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      બેસીને સ્નાન કરવું

    • સાબુનો ઉપયોગ ન કરવો
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાબુનો ઉપયોગ ન કરવો

    • ઠંડા કે ગરમ પાણીનો શેક કરવો
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઠંડા કે ગરમ પાણીનો શેક કરવો

    • ફીટ કપડાં ન પહેરવાં
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફીટ કપડાં ન પહેરવાં

    • એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરો
      +8 બીજી સ્લાઈડ્સ જુઓ
      એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પ્રેગ્નન્સી ટિપ્સ, 8 Parenting and pregnancy Health Tips for New mother
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `