ડિપ્રેશન હોવાનો સંકેત આપે છે આ 8 સમસ્યા, જણાય તો તરત જ ધ્યાન આપજો

Health Desk

Health Desk

May 22, 2018, 01:06 PM IST
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ડિપ્રેશન એટલે હતાશા. કોઈ પણ વ્યક્તિના જીવનમાં હતાશા આવતી જ હોય છે. પરંતુ આ હતાશા રોગની હદે વકરી જાય તો તે નુકસાનકારક હોય છે. ડિપ્રેશન એક જ દિવસમાં અચાનક થતો નથી. પરંતુ લાંબા સમયે તેના સંકેત દેખાય છે. પરંતુ આપણાં ત્યાં તેને ઈગ્નોર કરવામાં આવે છે. જેથી વ્યક્તિની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. ડિપ્રેશન દૂર કરવા માટે જુદી જુદી સારવાર છે. વ્યક્તિને કેવું ડિપ્રેશન છે એના આધારે સારવાર થઈ શકે છે. તો આજે જાણો એવા 8 સંકેતો વિશે જણાવીશું, જે કોઈમાં તે દેખાય તો એલર્ટ થઈ જવું જોઈએ.

આગળ વાંચો એવા 8 સંકેતો વિશે જે ડિપ્રેશનથી જોડાયેલા છે.

X
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
8 must know symptoms of depression
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી