Home » Lifestyle » Health » 8 must know benefits of curry leaves in many problems

આ 1 પત્તાના ઉપયોગથી સફેદ વાળ થઈ જશે કાળા અને દૂર થશે આ 8 પ્રોબ્લેમ

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 05:10 PM

આ પત્તાનો રોજ કરશો ઉપયોગ, જ્યારે જાણશો 8 તકલીફોમાં તેનાથી થતાં ફાયદા

  • 8 must know benefits of curry leaves in many problems
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભારતીય વ્યંજનોમાં જેટલા મસાલા ઉપયોગ કરવામાં આવે છે, તે શરીરમાં ઔષધી તરીકે કામ કરે છે. તેમાંથી જ એક છે મીઠો લીમડો. ભારતના ભોજનમાં સ્વાદ વધારવા માટે સદીઓથી મીઠો લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કઢી અને દાળમાં વઘાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભોજનમાં તે જેટલો ઉપયોગી છે તે જ રીતે ઔષધી તરીકે પણ એટલો જ સ્વાસ્થ્યવર્ધક છે. મીઠા લીમડામાં કાર્બોહાઈડ્રેટ્સ, ફાયબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, વિટામિન સી, એ, બી, ઈ, એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ્સ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેથી આજે અમે તમને આ ઔષધીના 8 મોટા ફાયદા અને ઉપયોગ રીતે જણાવીશું.


    આગળ વાંચો કઈ રીતે આ સામાન્ય પત્તા તમારી 8 બીમારીઓમાં ફાયદો કરી શકે છે.

  • 8 must know benefits of curry leaves in many problems
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 must know benefits of curry leaves in many problems
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending