શરીરને પાતળું બનાવવા ભૂલથી પણ ન કરતાં આ 8 કામ, નહીં તો થશે આ નુકસાન

વજન ઉતારવા ભૂલથી પણ ન કરો આ 8 કામ, વેટ લોસ માટે અપનાવો 10 ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jan 17, 2018, 03:55 PM
8 Mistakes Most People Make In Losing Weight

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ફિલ્મોમાં હિરો હિરોઈનની ફિટ બોડી અને ફિગર જોઈને ઘણાં લોકો ઝડપથી વજન ઘટાડવા માટે મથી પડે છે. પણ ફૂડ એન્ડ ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. શૈલજા ત્રિવેદી મુજબ આપણે આ વાત સમજવી પડશે કે આ સેલેબ્સ એક્સપર્ટને દેખરેખમાં વજન ઘટાડે છે અને આપણે જો કોઈ એક્સપર્ટ વિના શોર્ટકટ રસ્તાઓ અપનાવી વજન ઘટાડવાની કોશિશ કરીશું તો પરિણામ વિપરિત પણ આવી શકે છે.

સીરિયસ પ્રોબ્લેમ થઈ શકે છે

ડો. શૈલજા ત્રિવેદીનું કહેવું છે કે લોકો જલ્દી વજન ઘટાડવા માટે ઘણી ભૂલો કરે છે. જેના કારણે બ્રેન, હાર્ટ અને ડાઈજેશન પર ખરાબ અસર પડે છે અને આના કારણે આગળ જતાં કોઈ સીરિયસ પ્રોબ્લેમ પણ થઈ શકે છે. જેથી આજે અમે તમને જલ્દી વજન ઘટાડવા માટે કરવામાં આવતી 8 ભૂલો વિશે જણાવીશું.

આગળ વાંચો જલ્દી વજન ઘટાડવા માટે કરવામાં આવતી 8 ભૂલો કઈ છે તેના વિશે.

8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
8 Mistakes Most People Make In Losing Weight
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App