Divya Bhaskar

Home » Lifestyle » Health » 8 excellent remedies for acidity problem

દવાથી ન મટતી હોય એસિડિટીની પ્રોબ્લેમ તો, ફક્ત આ 8 ઘરેલૂ ઉપાયો અજમાવો

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 02:04 PM

એસિડિટીને જડથી મટાડશે આ ઘરેલૂ ઉપાય

  • 8 excellent remedies for acidity problem
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    બેઠાડુ જીવન, ગમે તેવું ખાવાની આદત અને અનિયમિત જીવન શૈલીની દેન છે એસિડિટીની તકલીફ.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે પચાવવા માટે પેટમાં એસિડ બનવા લાગે છે. આ નોર્મલ પ્રોસેસ છે. પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ એસિડ વધુ માત્રામાં બનવા લાગે છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ થાય છે. એસિડિટીની પ્રોબ્લેમ એવા લોકોને ખાસ થાય છે જેઓ ડેઈલી ડાયટ અને રૂટીન ફોલો કરી શકતાં નથી. પણ આ એકમાત્ર કારણ નથી. એસિડિટી થવા પાછળ ઘણાં સામાન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. તો આજે જાણી લો 8 ઘરેલૂ ઉપચાર, જે કાયમ માટે એસિડિટીને દૂર કરશે.

    એસિડિટીના લક્ષણો

    શરીરમાં બળતરા, પેટના ઉપરના ભાગમાં દર્દ, ઊલટી થવી, ગળું સૂકાવું, ભોજન પ્રત્યે અરુચિ, ખાટાં ઓડકાર આવવા, પેટમાં ભાર અને કબજિયાત, બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ

    આગળ વાંચો એસિડિટીની તકલીફ થવાના 8 અસરકારક ઉપાયો વિશે.

  • 8 excellent remedies for acidity problem
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    એકવાર એસિડિટી શરીરમાં ઘર કરી જાય પછી તો, વારંવાર હેરાન કરવાનું શરૂ કરી દે છે.

  • 8 excellent remedies for acidity problem
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    માથુ દુ:ખે, પેટમાં દુ:ખે, ચક્કર આવે, ખાટા ઉબકા-ઓડકાર થાય, છાતિમાં બળતરા થાય, ઉલટી થાય વગેરે લક્ષણો છે એસિડિટીનાં.

  • 8 excellent remedies for acidity problem
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આ બધાં જ લક્ષણો એવાં છે, જેના કારણે કોઇ કામમાં મન લાગે નહીં, સરખી રીતે કામ કરવાની વાત તો અલગ સરખી રીતે ઊંઘ પણ ના આવે.

  • 8 excellent remedies for acidity problem
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    એલોપથી દવાઓથી પણ આ એસિડિટી માત્ર દબાય જ છે, કાયમ માટે તો નથી જ મટતી, જોકે આયુર્વેદમાં ચોક્કસ એવા નૂસખા છે, જે એસિડિટીને જડમૂળમાંથી મટાડી શકે.

  • 8 excellent remedies for acidity problem
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો રાહત થાય છે.

  • 8 excellent remedies for acidity problem
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.

  • 8 excellent remedies for acidity problem

    આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending