આ રીતે સખત નુકસાન પહોંચાડી શકે છે કોફી, તમે રોજ કેટલા કપ પીવો છો?

વધુ કોફીથી થતાં આ 8 નુકસાન વિશે મોટાભાગના લોકો નહીં જાણતાં હોય, જાણી લો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 25, 2018, 03:29 PM
8 effects of coffee on health

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કોફીમાં કેફીન હોય છે. જેના કારણે પેટની પ્રોબ્લેમ, ગભરામણ, ઊલટી, નર્વસનેસ, અનિદ્રા, આળસ, બ્રીધિંગ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. વધુ પ્રમાણમાં કોફી પીવાથી માથાનો દુખાવો , ચિંતા, અનિયમિત હાર્ટ બીટ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

આખા દિવસમાં 2 કપ કોફી પી શકાય. પરંતુ જો તેનાથી વધારે કોફી પીવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. કોફીના રસિયાઓએ આના વિશે જણાવું જોઈએ. કેટલીટ સ્ટડી અને રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે. જેના પરથી આજે અમે તમને વધુ કોફી પીવાના 8 નુકસાન વિશે જણાવીશું.


આગળ વાંચો કોફી પીવાના સ્વાસ્થ્ય નુકસાન વિશે.

8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
X
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
8 effects of coffee on health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App