માત્ર આ 1 કામ કરવાથી કફ જમા નહીં થાય અને શરદી-ખાંસી થઈ જશે દૂર

8 બેસ્ટ ફાયદાઃ આ 1 કામ કરવાથી કફ, શરદી-ખાંસી, નાક બંધ થવાની તકલીફ થશે દૂર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 05:38 PM
8 effective benefits of steam inhalation

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઋતુ બદલતા સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાં શરદી કે કફના કારણે નાક જામ થઇ ગયું હોય તો આપણે ત્યાં દેશી ઉપચાર તરીકે નાસ લેવાની પદ્ધતિ પ્રચલિત છે. પણ શું તમે જાણો છો કે ગરમ પાણીનો નાસ લેવાથી ન માત્ર શરદી-ખાંસીમાં ફાયદો થાય છે પણ કફ જમા થતો નથી અને ચહેરાની સ્કિનને પણ ઘણાં ફાયદાઓ થાય છે. સાથે જ તેનાથી મગજ અને બોડી બન્ને રિલેક્સ થાય છે. સ્કિનની ડીપ ક્લીન્ઝિગ થાય છે.

કઈ રીતે કરવું

તેના માટે એક વાસણમાં પાણી ઉકાળવું. પછી મોઢું તે વાસણની નજીક ઝુકાવી ઉપર ટોવેલ ઓઢી લેવું. જેથી તેની વરાળ તમારા ચહેરા પર અને શ્વાસ વાટે અંદર જશે. જ્યાં સુધી તમે એ સ્થિતિમાં રહી શકો રહેવું. આ રીતે ગરમ પાણીનો નાસ લઈ શકો છો. જેથી અમે તમને નાસ લેવાના 8 અદભૂત ફાયદાઓ જણાવીશું. જે જાણ્યા બાદ તમે પણ રોજ એકવાર નાસ લેશો.

આગળ વાંચો નાસ લેવાથી કઈ પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે.

8 effective benefits of steam inhalation

શરદી-ખાંસી

ગરમ બાષ્પ લેવાથી શરદી-ખાંસી અને કફની પ્રોબ્લેમ દૂર થાય છે

8 effective benefits of steam inhalation

ડ્રાય સ્કિન

ગરમ પાણીનું બાષ્પ લેવાથી ડ્રાય સ્કિનની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

8 effective benefits of steam inhalation

અસ્થમા

રેગ્યુલર બાષ્પ લેવાથી શ્વાસ લેવામાં થતી તકલીફ અને અસ્થમા કંટ્રોલમાં રહે છે.

8 effective benefits of steam inhalation

ગ્લો વધારે છે

ચહેરા પર સપ્તાહમાં 3-4 વાર ગરમ પાણીનું બાષ્પ લેવાથી ડેડ સેલ્સ ખતમ થઈ જાય છે અને ચહેરાનો ગ્લો વધે છે.

8 effective benefits of steam inhalation

પિંપલ્સ

સપ્તાહમાં 3-4 વાર ગરમ પાણીનું બાષ્પ લેવાથી સ્કિનની ગંદકી દૂર થાય છે અને ખીલ થતાં નથી.

8 effective benefits of steam inhalation

બ્લેક હેડ્સ

સપ્તાહમાં 3 વાર ચહેરા પર 5-10 મિનિટ ગરમ પાણીનું બાષ્પ લો પછી સ્ક્રબ કરો. તેનાથી બ્લેક હેડ્સની પ્રોબ્લેમ દૂર થાય છે.

8 effective benefits of steam inhalation

બેક્ટેરિયા

બાષ્પ લેવાથી સ્કિનની ગંદકી સાફ થઈ જાય છે. તેનાથી સ્કિનના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે.

8 effective benefits of steam inhalation

કરચલીઓ

બાષ્પ લેવાથી સ્કિનનું મોઈશ્ચર વધે છે અને ડેડ સેલ્સ ખતમ થાય છે. તેનાથી કરચલીઓની પ્રોબ્લેમ દૂર થાય છે.

X
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
8 effective benefits of steam inhalation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App