Home » Lifestyle » Health » 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat

એકદમ સરળ છે આ 7 યોગ, પેટની હઠીલી ચરબી ચોક્કસ દૂર થશે, એકવાર કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - May 03, 2018, 10:14 AM

ખાસ તમારા વધેલાં પેટ માટે આ 7 સરળ યોગ, રોજ કરશો તો મહિનામાં જ દેખાશે અસર

  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +16બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પેટની આસપાસની ચરબી માત્ર જોવામાં જ ખરાબ લાગે છે એવું નથી. પણ તેના કારણે ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. આ ફેટ મહત્વના ઓર્ગન્સની આસપાસ જમા થાય છે. જેથી આ બોડીના અન્ય ભાગમાં જમા થતાં ફેટથી વધુ ખતરનાક હોય છે. આના કારણે કેટલીક સીરિયસ બીમારીઓ પણ થઈ શકે છે.


    કેમ છે નુકસાનકારક?


    બોડીમાં બે પ્રકારના ફેટ હોય છે. એક જે સ્કિનની બરાબર નીચે જમા થાય છે અને બીજા સ્કિનની થોડું અંદર જમા થાય છે. એવા ફેટ ઓર્ગન્સ પર જમા થવા લાગે છે અને બીમારીઓનું કારણ બને છે. ગૈસ્ટ્રોલોજિસ્ટ ડો. અરવિંદ નામદેવ મુજબ પુરૂષના પેટની સાઈઝ 37-40ની વચ્ચે હોય તો તેનું વજન વધારે છે અને પેટ 40 ઈંચથી પણ વધારે હોય છે તેને ઓબેસિટી કહેવાય. સ્ત્રીઓનું પેટ 31-34 ઈંચની વચ્ચે હોય તો ટમી ફેટ વધુ છે. તેનાથી વધારે હોય તો ઓબેસિટી કહેવાય. તો આજે જાણી લો તમારું વધેલું પેટ તમારા માટે કેટલું ખતરનાક છે. સાથે જ પેટ ઓછું કરવા માટે બેસ્ટ યોગાસન પણ આજે તમને જણાવીશું.


    આગળ વાંચો વધેલું પેટ કેવી રીતે નુકસાન કરે છે અને પેટ ઓછું કરવાના 7 બેસ્ટ અને સરળ ઉપાય વિશે.

  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 8 big Risks of Belly Fat and 8 Yoga to Reduce Belly Fat
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ