હાર્ટ બ્લોકેજને નેચરલી ઠીક કરવું હોય તો, આ 8માંથી 1 ઘરેલૂ ઉપાય અપનાવી લો

હાર્ટ બ્લોકેજ હશે તો ઠીક થઈ જશે અને તમને ન થાય તે માટે આ 8 ઘરેલૂ ઉપાય અજમાવો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 04, 2018, 03:47 PM
8 best remedies to preventing heart blockage fast

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હાર્ટના ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં થતાં બ્લોકેજને હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે. આ સિસ્ટમ હાર્ટ બીટ રેટ અને રિધમ નક્કી કરે છે. દરેક હાર્ટ બીટ સાથે એક ઈલેક્ટ્રિકલ સિગ્નલ જાય છે. જે ઉપરથી લઈને નીચે સુધી આખા શરીરમાં બ્લડ સપ્લાય કરે છે. જો આ ઈલેક્ટ્રિકલ સિગ્નલ સ્લો થઈ જાય અથવા કોઈ કારણસર રોકાય જાય તો હાર્ટ બ્લોકેજની પ્રોબ્લેમ થાય છે.

શું છે હાર્ટ બ્લોકેજ?

હાર્ટ બ્લોકેજ હૃદયના ધબકારા સાથે સંબંધિત સમસ્યા છે. તેની ટ્રીટમેન્ટ બાઇપાસ સર્જરી, એન્જિયોપ્લાસ્ટી અથવા મોંઘી દવાઓ છે. પણ આજે અમે તમને કેટલાક એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ડાયટમાં સામેલ કરી હાર્ટ બ્લોકેજની સમસ્યા દૂર કરી શકાય છે.

આગળ વાંચો હાર્ટ બ્લોકેજને દૂર કરવાના બેસ્ટ અને અસરદાર ઘરેલૂ ઉપાયો.

8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
8 best remedies to preventing heart blockage fast
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App