-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
Divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 03:43 PM IST
યૂટિલિટી ડેસ્કઃ સાઇકલ ચલાવવામાં ઘણી મહેનત તો લાગે જ છે, પરંતુ આ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક પણ માનવામાં આવે છે. જો રોજ 20 મિનિટ સાઇકલ ચલાવવામાં આવે તો તેનાથી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. આ ફિટ રહેવા માટે ખૂબ સરળ અને સસ્તું સાધન છે. ફિટનેસ એક્સપર્ટ તૌસીફ ખાન જણાવી રહ્યા છે રોજ 20 મિનિટ સાઇક્લિંગ કરવાથી થતા 8 ફાયદા વિશે...
હાર્ટ હેલ્ધી રાખશે
સાઇકલ ચલાવવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરવા લાગે છે. તેનાથી હાર્ટને પૂરતા પ્રમાણમાં બ્લડની સપ્લાય થાય છે, જેનાથી તે હેલ્ધી રહે છે.
(સોર્સઃ મેડિસિન એન્ડ સાયન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઇઝની સ્ટડી)
બ્રેન પાવરમાં વધારો
રોજ સાઇકલ ચલાવવાથી બ્રેનમાં નવા સેલ્સ બને છે. તેનાથી બ્રેન પાવર વધે છે.
(સોર્સઃ ઈલિનોય યુનિવર્સિટી, અમેરિકાની રિસર્ચ)
ફેટ ઘટાડો
રોજ સાઇક્લિંગ કરવાથી બોડીની એક્સ્ટ્રા કેલરી બર્ન થાય છે. તેનાથી ફેટ ઘટાડવામાં મદદ મળે છે.
(સોર્સઃ લોગબોરો યુનિવર્સિટીની રિસર્ચ)
ફર્ટિલિટીમાં વધારો
સાઇક્લિંગ કરવાથી બોડી ફંક્શન્સ યોગ્ય રીતે કામ કરે છે. તેનાથી ફર્ટિલિટી વધારવામાં મદદ મળે છે.
(સોર્સઃ કોરનેલ યુનિવર્સિટીની સ્ટડી)
સ્ટ્રેસ દૂર કરે
રોજ સાઇક્લિંગ કરવાથી બ્રેનમાં હેપ્પી હોર્મોન બનવા લાગે છે. તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે.
(સોર્સઃ યુનિવર્સિટી ઓફ બોનની સ્ટડી)
મસલ્સ બનાવશે સ્ટ્રોન્ગ
રોજ સાયક્લિંગ કરવાથી આખી બોડીની એક્સરસાઇઝ થાય છે. તેનાથી મસલ્સ સ્ટ્રોન્ગ થાય છે.
(સોર્સઃ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની રિસર્ચ)
ઈમ્યૂનિટી વધારો
રોજ સાઇક્લિંગ કરવાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે. તેનાથી શરદી-ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શન જેવી પ્રોબ્લેમની શક્યતા ઓછી થાય છે.
(યુનિવર્સિટી ઓફ કેરોલાઇનાની રિસર્ચ)
ઉંમરની અસર ઓછી કરશે
સાઇકલ ચલાવવાથી બ્લડ સેલ્સ અને સ્કિનમાં ઓક્સીજનની પૂરતી સ્પલાય થાય છે. તેનાથી સ્કિન ગ્લો કરે છે, જેનાથી ઉંમરની અસર ઓછી દેખાય છે.
(સોર્સઃ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાની રિસર્ચ)
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ ગ્રાફિકલ પ્રેઝેન્ટેશન...